________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
વિ બના?महामोहनरेन्द्राद्याः, सर्वेऽमी तात! भूभुजः । सर्वथा हेतुतां यान्ति, तत्र संसारनाटके ।।२९।।
બ્લોકાર્ધ :
વધારે શું ? – મહામોહનરેન્દ્ર આદિ સર્વ પણ આ રાજાઓ હે તાત પ્રકર્ષ ! તે સંસાર નાટકમાં સર્વથા હેતુતાને પામે છે. ll૨૯ll શ્લોક :
स तावन्मात्रसंतुष्टः, सपत्नीको नराधिपः ।
तदेव नाटकं पश्यनित्यमास्ते निराकुलः ।।३०।। શ્લોકાર્થ :
તે પત્ની સહિત કર્મપરિણામ રાજા તેટલા માત્રથી સંતુષ્ટ તે જ નાટકને જોતો નિત્ય નિરાકુલ રહે છે. Il3oll. શ્લોક :
अन्यच्चएतेषां तावदत्स्येव, सर्वेषां स प्रभुनृपः ।
अन्येषामपि स स्वामी, प्रायेणान्तरभूभुजाम् ।।३१।। શ્લોકાર્ય :
અને બીજું, આ સર્વનો તે રાજા કર્મપરિણામ રાજા, પ્રભુ છે અન્ય પણ પ્રાયઃ અંતરરાજાઓના તે સ્વામી છે. Il૩૧]. શ્લોક :
किं बहुना?स सर्वसमुदायात्मा, सुन्दरेतरनायकः ।
अयं तदेकदेशात्मा, तदादेशविधायकः ।।३२।। શ્લોકાર્ચ - વધારે શું કહેવું? સર્વના સમુદાય રૂપ તેનકર્મપરિણામ રાજા, સુંદર અને ઈતરનો નાયક છેઃ