SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अन्यच्चअयं जिगीषुर्भूपालः, स राजा नाटकप्रियः । સ્તે મૂપ નિષેવન્ત, મહામોહમતિઃ સદ્દા પર શ્લોકાર્ચ - અને બીજું, આ રાજા=મહામોહ રાજા, જીતવાની ઈચ્છાવાળો છે= લોકોનું સામ્રાજ્ય જીતવાની ઈચ્છાવાળો છે. તે રાજા કર્મપરિણામ રાજા, નાટકપ્રિય છે, આથી=મહામોહ રાજા જીતવાની ઈચ્છાવાળો છે આથી, આ રાજાઓ=રાગકેસરી આદિ રાજાઓ, સદા મહામોહને સેવે છે. ll૨૫ll શ્લોક : किंतु लोके महाराजो, यतोऽस्यापि महत्तमः । स कर्मपरिणामाख्यो, भ्रातेति परिकीर्तितः ।।२६।। શ્લોકાર્થ : પરંતુ લોકમાં જે કારણથી આનો પણ=મહામોહનો પણ, તે કર્મપરિણામ નામનો મોટો ભ્રાતા છે એ પ્રમાણે કહેવાયું છે. ll૨૬ll બ્લોક : तस्मादेते महीपालास्तस्यापि पुरतः सदा । गत्वा गत्वा प्रकुर्वन्ति, नाटकं हर्षवृद्धये ।।२७।। શ્લોકાર્ચ : તે કારણથી આ રાજાઓ જે રાજાઓ મહામોહને સેવે છે તે રાજાઓ, તેની આગળ પણ= કર્મપરિણામ રાજાની આગળ પણ, સદા જઈ જઈને હર્ષની વૃદ્ધિ માટે નાટક કરે છે. ll૨૭ll. શ્લોક : भवन्ति गायनाः केचित्केचिदातोद्यवादकाः । वादित्ररूपतामेव, भजन्ते भक्तितोऽपरे ।।२८।। શ્લોકાર્ચ - કેટલાક ગાનારાઓ થાય છે, કેટલાક વાજિંત્રો વગાડનારા થાય છે, બીજા વાજિંત્રરૂપતાને જ ભક્તિથી ભજે છેઃકર્મપરિણામ રાજાની ભક્તિથી નાટક કરે છે. ll૨૮II
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy