________________
૧પપ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
અંતરાયને આગળ કરીને, પાપોદયરૂપી ચોરટાઓથી ભરાયેલી આ પણ દરિદ્રતા પણ, હે વત્સ ! તે જ પાપી વડે–પાપોદય કર્મ વડે, પ્રયુક્ત છે. ll૨૨૮ll શ્લોક :
प्रयुञ्जते पुनर्लोके, हेतवो ये बहिर्गताः ।
एनां दरिद्रतां तात! तानहं ते निवेदये ।।२२९ ।। શ્લોકાર્ચ -
વળી, લોકમાં જે બહિર્ગત હેતુઓ આ દરિદ્રતાને પ્રવર્તાવે છે, હે તાત ! પ્રકર્ષ ! તેને હું તને નિવેદિત કરું છું. l૨૨૯ll શ્લોક :
जलज्वलनलुण्टाकराजदायादतस्कराः । मद्यद्यूतादिभोगित्ववेश्याव्यसनदुर्नयाः ।।२३०।। ये चान्ये कुर्वते केचिद्धनहानिं वयस्यिकाम् ।
ચાત્તે દેતવઃ સર્વે, વત્સ! જોયા: પ્રોન: રરૂા યુગમા શ્લોકાર્થ :
જલ, જવલન, લુંટારા, રાજના દાયક, તસ્કરો, મધ, ધૂતાદિ, ભોગિત, વેશ્યાનું વ્યસન, દુર્નયો દુનતિઓ, છેઃદરિદ્રતાનાં બાહ્ય નિમિત્તો છે. અને જે અન્ય કોઈ વયચિકા=મિત્ર એવી, ધનહાનિને કરે છે તે સર્વ હેતુઓ હે વત્સ ! આના પ્રયોજક જાણવા–દરિદ્રતાના પ્રયોજક જાણવા. ||૨૩૦-૨૩૧II શ્લોક :
केवलं तत्त्वतस्तेऽपि, सान्तरायं चमूभृतम् ।
पापोदयाख्यं कुर्वन्ति, प्रह्वमस्याः प्रयोजकम् ।।२३२।। શ્લોકાર્ચ -
કેવલ તત્ત્વથી તે પણ=જલ, જ્વલન આદિ બાહ્ય હેતુઓ પણ, અંતરાય સહિત ચોરટાઓથી ભરાયેલા આનાઃદરિદ્રતાના પ્રયોજક એવા પાપોદય નામના કર્મને પ્રધ=સન્મુખ કરે છે. ll૨૩શા શ્લોક :
दुराशापाशसंमूढं, धनगन्धविवर्जितम् । वीर्येण कुरुते लोकमेषा तात! दरिद्रता ।।२३३।।