SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તેથી સુરૂપતાહીન પ્રાદુર્ભત કુરૂપતાવાળા તે જીવો હે વત્સ પ્રકર્ષ ! દષ્ટિના ઉદ્વેગને કરનારા થાય છે. ll૨૨૪ll શ્લોક : अनादेयाः स्वहीनत्वशङ्किता हास्यभूमयः । भवन्ति क्रीडनस्थानं, बालानां रूपगर्विणाम् ।।२२५ ।। શ્લોકાર્ચ - અનાદેય, સ્વહીનત્વથી શંકિત, હાસ્યની ભૂમિઓ, રૂપથી ગર્વિત એવા બાલ જીવોની ક્રીડાનું સ્થાન થાય છેઃકુરૂપ જીવો થાય છે. ll૨૨૫ll શ્લોક : निर्गुणाश्च भवन्त्येते, प्रायशो वामनादयः । आकृतौ च वसन्त्येते, प्रकृत्या निर्मला गुणाः ।।२२६।। શ્લોકાર્ચ - અને પ્રાયઃ આ વામનાદિ જીવો નિર્ગુણો થાય છે કુરૂપવાળા જીવો પ્રાયઃ જગતમાં ગુણ વગરના થાય છે અને આ નિર્મલ ગુણો પ્રકૃતિથી આકૃતિમાં વસે છે. ll૨૨૬ll दरिद्रतादौःशील्यम् બ્લોક : विडम्बनकारी लोके, तदियं ते कुरूपता । निरूपिताऽधुना वत्स! कथयामि दरिद्रताम् ।।२२७ ।। દરિદ્રતાની દુઃશીલતા શ્લોકાર્ચ - લોકમાં વિડંબનાને કરનારી તે આ કુરૂપતા તને નિરૂપિત કરાઈ. હે વત્સ ! હવે દરિદ્રતાને હું કહું છું. ll૨૨૭ll શ્લોક : प्रयुक्ता तावदेषाऽपि, वत्स! तेनैव पापिना । સત્તરાયં પુરસ્કૃત્ય, પાપોદ્રયાન્મૃતા પાર૨૮ાા.
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy