________________
૧૫ર
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક :
तथाहिदुष्टाहारविहाराद्यैः, प्रकुप्यन्तः कफादयः ।
भूयांसो देहिनां देहे, जनयन्ति कुरूपताम् ।।२१५ ।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – દુષ્ટ આહાર, વિહારાદિથી ઘણા પ્રકોપ પામતા કફાદિ જીવોના દેહમાં કુરૂપતાને કરે છે. ll૨૧૫ll શ્લોક :
वीर्यं पुनरदोऽमुष्या, यदेषा देहवर्तिनी ।
सदा हि कुरुते रूपं, दृष्टेरुद्वेगकारणम् ।।२१६।। શ્લોકાર્ચ -
વળી આનું કુરૂપતાનું, આ વીર્ય છે. જે દેહવર્તી એવી આ કુરૂપતા, સદા દષ્ટિના ઉદ્વેગનું કારણ એવું રૂપ કરે છે. ર૧૬ll. બ્લોક :
खञ्जताकुण्टताकाण्यवामनत्वविवर्णताः । कुब्जत्वान्धत्ववाडव्यहीनाऽङ्गत्वातिदीर्घताः ।।२१७ ।। इत्याद्याः परिवारेऽस्या, वर्तन्ते वत्स! दुर्जनाः ।
यत्सम्पर्कादियं हृष्टा, विलसत्यतिलीलया ।।२१८ ।। युग्मम्।। શ્લોકાર્ય :
લંગડાપણું, વામનપણું, કાણાપણું, ઠીંગણાપણું, કુરૂપપણું, કુન્જપણું, અંધપણું, વડવાનલપણું, વિકલાંગપણું, લાંબાતાપણું, ઈત્યાદિ દુર્જનો હે વત્સ ! આનો કુરૂપતાનો, પરિવાર વર્તે છે. જેના સંપર્કથી હર્ષિત થયેલી આ કુરૂપતા, અતિલીલાથી વિકસે છે. ll૧૭-૨૧૮ll શ્લોક :
अस्ति प्रयुक्ता तेनैव, नामनाम्ना सुरूपता ।
सुप्रसन्नेन तन्मूलबहिरङ्गनिमित्तजा ।।२१९।। શ્લોકાર્ચ -
સુપ્રસન્ન એવા તે નામ નામના જ રાજા વડે સુરૂપતા પ્રયુક્ત છે. તેના મૂલ-તે નામકર્મના મૂલ, બહિરંગ અંગ નિમિત્તથી થનારી સુરૂપતા છે એમ અન્વય છે. ર૧૯ll