________________
૧૪૪
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ईश्वरेषु दरिद्रेषु, वृद्धेषु तरुणेषु च । दुर्बलेषु बलिष्ठेषु, धीरेषु करुणेषु च ।।१७९।। आपद्गतेषु हृष्टेषु, वैरभाजिषु बन्धुषु ।
तापसेषु गृहस्थेषु, समेषु विषमेषु च ।।१८०।। શ્લોકાર્ધ :
આથી જ હે વત્સ ! યથેચ્છાથી વિચરતી સદા ઐશ્વર્યથી ઉદ્દામચારિણી એવી આ=મૃતિ, ઈશ્વરોમાં ધનાઢ્યોમાં, દરિદ્રોમાં, વૃદ્ધોમાં, તરુણોમાં, દુર્બલોમાં, બલિષ્ઠોમાં, ઘીર પુરુષોમાં, કરુણાવાળામાં, આપત્તિને પામેલામાં, હષ્ટોમાં, વેરભાજી જીવોમાં, બંધુઓમાં, તાપસોમાં, ગૃહસ્થોમાં, સમાનપરિણામવાળાઓમાં સમભાવવાળા મુનિઓમાં, વિષમ પરિણામવાળાઓ અસમભાવવાળા જીવોમાં કંઈ અપેક્ષા રાખતી નથી. II૧૭૮થી ૧૮oll બ્લોક :
किञ्चात्र बहनोक्तेन? सर्वावस्थागतेष्वियम् ।
प्रभवत्येव लोकेषु, भवचक्रनिवासिषु ।।१८१।। શ્લોકાર્થ :
અહીં બહુ વક્તવ્ય વડે શું? સર્વ અવસ્થાગત એવા ભવચક્રનિવાસી લોકોમાં આકમૃતિ, પ્રભાવ પામે જ છે. II૧૮૧II. શ્લોક :
अस्त्यङ्गभूता सद्भार्या, जीविका नाम विश्रुता ।
तस्यायुर्नामनृपतेर्लोकालादनतत्परा ।।१८२।। શ્લોકાર્ય :
લોકનું આહ્વાદન કરવામાં તત્પર, જીવિકા નામની સંભળાતી તે આયુષ્ય નામના રાજાની અંગભૂત સહ્માર્યા છે. ||૧૮૨| શ્લોક :
तबलादवतिष्ठन्ते, निजस्थानेष्वमी जनाः ।
अतो हितकरत्वेन, सा सर्वजनवल्लभा ।।१८३।। શ્લોકાર્ય :
તેના બલથી આ લોકો નિજસ્થાનમાં રહે છે. આથી હિતકરપણાથી તે=જીવિકા નામની સભાર્યા, સર્વજનને વલ્લભ છે. II૧૮૩II.