SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : प्रयुज्यते विचित्रैश्च, बहिर्हेतुशतैरियम् । विषाग्निशस्त्रपानीयगिरिपातातिसाध्वसैः ।।१६९।। શ્લોકાર્થ : વિષ, અગ્નિ, શસ્ત્ર, પાણી, ગિરિપાત, અતિ ભય એવા વિચિત્ર બહારના સેંકડો હેતુથી આ=કૃતિ, પ્રયોજિત કરાય છે. I/૧૬૯II શ્લોક : बुभुक्षाव्याधिदुळलपिपासोष्णहिमश्रमैः । वेदनाहारदुर्ध्यानपराघाताऽरतिभ्रमैः ।।१७०।। प्राणापानोपरोधाद्यैः, किं तु तैरप्युदीरिता । तमेवायुःक्षयं प्राप्य, मृतिरेषा विवल्गते ।।१७१।। શ્લોકાર્ય : બુભક્ષા, વ્યાધિ, દુર્ગાલ એવી પિપાસા, ઉષ્ણ-હિમ=ગરમી-ઠંડી અને શ્રમ વડે, વેદના, આહાર, દુર્ગાન, પરાઘાત, અરતિ અને ભ્રમો વડે, પ્રાણ-અપાનના ઉપરોધ આદિ વડે શ્વાસોચ્છવાસના અવરોધ વડે તેઓથી ઉદીરિત એવા=પૂર્વમાં કહેલા હેતુઓથી પ્રેરિત એવા, તે જ આયુષ્યક્ષયને પ્રાપ્ત કરીને આ મૃતિ કૂદાકૂદ કરે છે. ll૧૭૦-૧૭૧|| શ્લોક : वीर्यं पुनरदोऽमुष्या, यदियं देहिनां क्षणात् । हरत्युच्छ्वासनिःश्वासं, चेष्टां भाषां सचेतनाम् ।।१७२।। શ્લોકાર્ચ - વળી, આનું મૃતિનું, આ વીર્ય છે જે આમૃતિ, સચેતન એવા જીવોની ભાષા, ચેષ્ટા અને શ્વાસોચ્છવાસને ક્ષણમાં હરે છે. II૧૭૨ાા. શ્લોક : विधत्ते रक्तनि शं, वैकृत्यं काष्ठभूतताम् । दौर्गन्ध्यं च क्षणादूर्वा, स्वपनं दीर्घनिद्रया ।।१७३।। શ્લોકાર્ચ - લોહીના નાશને, વિકૃતિપણાને, કાષ્ઠભૂતતાને અને દુર્ગધતાને ક્ષણ પછી દીર્ઘનિદ્રા વડે સ્વપનને=ઊંઘી જવું તેને, કરે છે=મૃતિ કરે છે. ll૧૭૩|
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy