________________
૧૩૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
गतिभङ्गान्ध्यबाधिर्यदन्तवैकल्यरीणताः ।
ગરાપરિવર: પ્રૌઢો, વાયુરત્ર વાનાણી: રૂડા શ્લોકાર્ચ -
ચાલવાની શક્તિનો નાશ, અંધત્વ, બહેરાપણું, દાંત પડી જવાપણું, દાંત ખરી જવાપણું એ જરાનો પરિકર છે. એમાં પ્રૌઢવાયુબલ અગ્રણી છે મુખ્ય છે. ll૧૩પ.
બ્લોક :
अनेन परिवारेण, परिवारितविग्रहा । जरेयं विलसत्यत्र, मत्तेवगन्धहस्तिनी ।।१३६।।
શ્લોકાર્ધ :
આ પરિવારથી પરિવારિત શરીરવાળી આ જરા અહીં=ભવચક્રમાં, મત એવા ગંધહસ્તિની જેવી વિલાસ કરે છે. ll૧૩૬ બ્લોક :
अधुना यस्य बाधायै, चेष्टते कृतनिश्चया ।
जरेयमेव तं वत्स! विपक्षं ते निवेदये ।।१३७ ।। શ્લોકાર્ચ -
જેની બાધા માટે કૃતનિશ્ચયવાળી આ જ જરા ચેષ્ટા કરે છે, હે વત્સ ! હમણાં તે વિપક્ષને તને હું નિવેદન કરું છું. ll૧૩ળા. શ્લોક :
तस्या एव महादेव्या, विद्यतेऽनुचरः परः ।
यौवनाख्य महावीर्यश्चञ्चदुद्दामपौरुषः ।।१३८ ।। શ્લોકાર્ચ -
તે જ મહાદેવીનો=કાલપરિણતિ મહાદેવીનો, મહાવીર્ય અને ચંચલ, ઉદ્દામ પૌરુષવાળો યૌવન નામનો બીજો અનુચર વિધમાન છે. I૧૩૮ll
બ્લોક :
स च योगी तदादेशात्प्रविश्याङ्गेषु देहिनाम् । तनोति बलमौर्जित्यं, बन्धुराकारधारिताम् ।।१३९।।