SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વીર્યવાળી છે? કેવા પર્ષદાવાળી છે ? અને આવા પ્રકારના કૃત નિશ્ચયવાળી તેઓ કોની બાધા માટે ચેષ્ટા કરે છે. ll૧૨૫-૧૨૬ શ્લોક : इदं मे सर्वमाख्यातं, यावदद्यापि नो त्वया । तावत्प्रतारणं मन्ये, भवचक्रस्य वर्णनम् ।।१२७ ।। શ્લોકાર્ય : આ સર્વ મને જ્યાં સુધી હજી પણ તમારા વડે મામા વડે, કહેવાયું નથી, ત્યાં સુધી ભવચક્રનું વર્ણન પ્રતારણ હું માનું છું=પૂર્ણ ભવચક્રનું તમે મને કહ્યું નથી તેમ હું માનું છું. ll૧૨ના શ્લોક : अतः समस्तं मामोऽदो, मह्यमाख्यातुमर्हति । विमर्शेनोदितं वत्स! निबोध त्वं निवेद्यते ।।१२८ ।। શ્લોકાર્ચ - આથી હે મામા ! આ સમસ્ત આ નારીઓ કોણ છે એ સમસ્ત, મને કહેવું યોગ્ય છે. વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! પ્રકર્ષ ! સાંભળ. તને નિવેદન કરાય છે. ll૧૨૮l जराजृम्भितम् શ્લોક : जरा रुजा मृतिश्चेति, खलता च कुरूपता । दरिद्रता दुर्भगता, नामतोऽमूः प्रकीर्तिताः ।।१२९ ।। જરાનું ભિત વિલસિત શ્લોકાર્ચ - જરા, જા, મૃતિ, ખલતા, કુરૂપતા, દરિદ્રતા, દુર્ભગતા, નામથી આ કહેવાઈ છે=નારીઓ કહેવાઈ છે. ll૧૨૯II શ્લોક : તંત્રसा कालपरिणत्याख्या, भार्या या मूलभूपतेः । तया प्रयोजिता तावज्जरेयं भवनोदरे ।।१३० ।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy