________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
થમ્?
पाय्यन्ते तप्तताम्राणि, नीयन्ते क्षतचूर्णताम् ।
खाद्यन्ते निजमांसानि दह्यन्ते तीव्रवह्निना । । १११ । ।
.
શ્લોકાર્થ :
કેવી રીતે કદર્શના કરાય છે ? એથી કહે છે તપ્ત તામ્રો=તપાવેલું સીસું, પિવડાવાય છે. ક્ષતચૂર્ણતાને લઈ જવાય છે=શરીર ઉપર ઘા કરીને ચૂર્ણતાને પ્રાપ્ત કરાવાય છે. પોતાનાં માંસો ખવડાવાય છે. તીવ્ર અગ્નિ વડે બળાવાય છે=પરમાધામી દ્વારા આ સર્વ કરાય છે. ૧૧૧||
શ્લોક ઃ
1
शाल्मलीरभिरोह्यन्ते, वज्रकण्टकसंकुलाः ।
તાર્યો વોવવદ્યુતાં, વત્સ! વૈતરણી નવીમ્ ।।૨।।
૧૨૭
શ્લોકાર્થ ઃ
વજ્રના કંટથી સંકુલ એવાં શાલ્મલી વૃક્ષો આરોહણ કરાવાય છે. હે વત્સ ! ક્લેદબહુલ એવી વૈતરણી નદી તરાવાય છે. ।।૧૧૨।।
શ્લોક ઃ
छिद्यन्ते करुणाहीनैरसिपत्रवनेरितैः । कुन्ततोमरनाराचकरवालगदाशतैः ।।११३।।
શ્લોકાર્થ :
કરુણાથી હીન એવા પરમાધામીઓ વડે અસિપત્રવનથી પ્રેરિત સેંકડો અંત, તોમર, નારાચ, કરવાલ, અને ગદાઓ વડે છેદાય છે. ।।૧૧૩II
શ્લોક ઃ
पच्यन्ते कुम्भपाकेन, पाट्यन्ते क्रकचादिभिः ।
कलम्बवालुकापृष्ठे, भ्रज्ज्यन्ते चणका इव । । ११४ ।।
શ્લોકાર્થ :
કુંભપાકથી પચાવાય છે. કરવત આદિ દ્વારા ટુકડાઓ કરાય છે. ચણાની જેમ કલમ્બવાલુકાના પૃષ્ઠમાં શેકાવાય છે. ૧૧૪