________________
૧૧૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
गुणतश्च पुनर्वत्स! वर्ण्यमानं मया स्फुटम् ।
इदं यथावद् बुध्यस्व, भवचक्रं महापुरम् ।।७।। શ્લોકાર્થ :
અને વળી હે વત્સ ! પ્રકર્ષ ! ગુણથી મારા વડે સ્પષ્ટ વર્ણન કરાતું આ ભવચક્ર મહાપુર યથાવત્ તું જાણ. ||૭oll
गतिचतुष्कवर्णनम् શ્લોક :
अवान्तरपुरैर्वत्स! भूरिभिः परिपूरितम् । यद्यपीदं तथाप्यत्र, श्रेष्ठं पुरचतुष्टयम् ।।७१।।
ચારગતિનું વર્ણન શ્લોકાર્ચ -
હે વત્સ ! ઘણાં અવાંતર નગરોથી પરિપૂરિત જે કે ભવચક્ર છે તોપણ અહીં=ભવચક્રમાં, શ્રેષ્ઠ પુરચતુષ્ટય છે=ચાર મુખ્ય નગરો છે. ll૭૧] શ્લોક :
एकं हि मानवावासं, द्वितीयं विबुधालयम् ।
तृतीयं पशुसंस्थानं, चतुर्थं पापिपञ्जरम् ।।७२।। શ્લોકાર્ચ -
એક માનવાવાસ, બીજું વિબુધાલય, ત્રીજું પશુસંસ્થાન, ચોથું પાપિાંજર. ll૭રા શ્લોક :
एतानि तानि चत्वारि, प्रधानानीह पत्तने ।
पुराणि व्यापकानीति, सर्वेषां मध्यवर्तिनाम् ।।७३।। શ્લોકાર્થ :
આ પતનમાં=ભવચક્ર નગરમાં, મધ્યવર્તી સર્વ જીવોને તે આ ચાર પ્રધાન નગરો વ્યાપક છે. Il૭all