________________
૧૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક :
તતअवीक्ष्य वस्तुनस्तत्त्वमनालोच्य हिताहितम् ।
एते विडम्बयन्त्येवमात्मानं तद्वशानुगाः ।।५३।। શ્લોકાર્ધ :
અને તેથી વસ્તુતત્વને જોયા વગર, હિતાહિતનું આલોચન કર્યા વગર તેને વશ થનારા આ જીવો=હર્ષ-શોકને વશ થનારા આ જીવો, આ રીતે પોતાના આત્માની વિડંબના કરે છે. 1પ3II શ્લોક :
શિષ્યनाऽत्र केवलमीदृक्षं, वासवीये गृहोदरे ।
आभ्यां हर्षविषादाभ्यां, प्रेक्षणं वत्स! नाट्यते ।।५४।। શ્લોકાર્ય :
વળી હે વત્સ ! અહીં વાસવીય ગૃહના ઉદરમાં આ હર્ષ-વિષાદ દ્વારા કેવલ આવા પ્રકારનું પ્રેક્ષણક નાટક, નવાવાતું નથી. I૫૪ll શ્લોક :
ન્તિર્દિ?सर्वत्र भवचक्रेऽस्मिन्, कारणैरपरापरैः ।
एतौ नर्तयतो नित्यं, जनमेनं गृहे गृहे ।।५५।। શ્લોકાર્ચ -
તો શું? તેથી કહે છે – સર્વત્ર આ ભવચક્રમાં પ-અપર કારણો વડે=બીજાં બીજાં કારણો વડે આ બંનેaહર્ષ અને વિષાદ બંને નિત્ય આ જનને ઘરે ઘરે નચાવે છે. પપII શ્લોક :
થત:पुत्रं राज्यं धनं मित्रमन्यद्वा सुखकारणम् ।
हर्षस्यास्य वशं यान्ति, प्राप्याऽस्मिन् मूढजन्तवः ।।५६।। શ્લોકાર્ચ -
જે કારણથી આમાં=ભવચક્રમાં મૂઢ જંતુઓ પુત્ર, રાજ્ય, ધન, મિત્ર, અથવા અન્ય સુખના કારણને પામીનેaહર્ષને વશ થાય છે. IFપછી