________________
૧૦૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
હા હું હણાયેલો છું, નિરાશ છું, વિલક્ષણ એવો હું ઠગાયેલો છું. આ પ્રમાણે તારું વ્યવસ્થિત હોતે છતે હે વત્સ ! મારા જીવિત વડે શું? Il3oll શ્લોક :
यावच्च प्रलपत्येवं, स पुत्रस्नेहकातरः ।
તાdષાઃ સર્વેષ, પ્રવિષ્ટ: સ્વનનેદ્યપ ારા શ્લોકાર્ય :
જ્યાં સુધી પુત્રસ્નેહમાં કાયર એવો તે=વાસવ, આ પ્રમાણે પ્રલાપ કરે છે ત્યાં સુધી સર્વ સ્વજનોમાં વિષાદ પ્રવેશ્યો. ll૧૧il શ્લોક :
अथ ते तस्य माहात्म्यात्सर्वे वासवबान्धवाः ।
हाहारवपरा गाढं, प्रलापं कर्तुमुद्यताः ।।३२।। શ્લોકાર્ચ -
હવે તે સર્વ વાસવના બંધુઓ તેના માહાભ્યથી=વિષાદના માહાભ્યથી, હાહારવમાં તત્પર ગાઢ પ્રલાપને કરવા માટે ઉધત થયા. Il3II શ્લોક :
ततश्चक्षणेन विगतानन्दं, दीनविह्वलमानुषम् ।
रुदन्नारीजनं मूढं, जातं वासवमन्दिरम् ।।३३।। શ્લોકાર્ચ :
અને તેથી, ક્ષણથી ચાલ્યા ગયેલા આનંદવાળું, દીન વિક્વલ માનુષવાળું, રડતી નારીઓના સમૂહથી મૂઢ, વાસવનું ઘર થયું. ll૩૩. શ્લોક :
ततस्तत्तादृशं दृष्ट्वा, प्रकर्षः प्राह मातुलम् ।
किमिदं माम! संजातं, गृहे तु प्रेक्षणान्तरम् ? ।।३४।। શ્લોકાર્ચ -
તેથી તેવા પ્રકારના તેને વાસવને, જોઈને પ્રકર્ષ મામાને કહે છે. હે મામા ! ઘરમાં શું આ પ્રેક્ષણાંતર નવું નાટક, થયું? Il૩૪ll