SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अत्रान्तरे प्रकर्षेण, राजमार्गे निपातिता । दृष्टिदृष्टश्च तत्रैकः, शुक्लवर्णाऽम्बरो नरः ।।९।। શ્લોકાર્થ : અગાંતરમાં-વિમર્શ પ્રકર્ષને વિકથાનું અનર્થકારી સ્વરૂપ બતાવે છે એટલામાં, પ્રકર્ષ વડે રાજમાર્ગમાં દષ્ટિ નંખાઈ. અને ત્યાં=રાજમાર્ગમાં, એક શુક્લ-સફેદ વર્ણના વસ્ત્રવાળો મનુષ્ય દેખાયો. IIGII हर्षविषादवृत्तान्तः બ્લોક : ततः पप्रच्छ तं वीक्ष्य, क एष इति मातुलम् । तेनोक्तं वत्स! हर्षोऽयं रागकेसरिसैनिकः ।।१०।। હર્ષ અને વિષાદનું વૃત્તાંત શ્લોકાર્ય : તેથી તેને જોઈને તે મનુષ્યને જોઈને, આ કોણ છે એ પ્રમાણે મામાને પૂછયું પ્રકર્ષે પૂછ્યું. તેના વડે મામા વડે, કહેવાયું. હે વત્સ ! પ્રકર્ષ ! રાગકેસરીનો સૈનિક આ હર્ષ છે. ll૧oll શ્લોક : अस्त्यत्र मानवावासे, वासवो नाम वाणिजः । इदं च दृश्यतेऽभ्यणे, तस्य गेहं महाधनम् ।।११।। શ્લોકાર્ય : અહીં માનવાવાસમાં વાસવ નામનો વાણિયો છે અને તેના સમીપમાં આ ગૃહ અને મહાધન દેખાય છે. ૧૧ શ્લોક : बालकाले वियुक्तश्च, वयस्योऽत्यन्तवल्लभः । धनदत्तः समायातो, वासवानन्ददायकः ।।१२।। શ્લોકાર્ચ - અને બાલ્યકાલમાં વિયુક્ત થયેલો અત્યંત વલ્લભ વાસવના આનંદનો દાયક મિત્ર ધનદત્ત આવેલો છે. II૧
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy