SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : મામા વડે કહેવાયું. હે વત્સ ! વિકથામાં આસક્ત ચિત્તવાળા અનિયંત્રિત મુખવાળા દુરાત્માઓને આ કેટલું છે ? અર્થાત્ આ તો અલ્પ માત્રાનું દુઃખ છે. llll. શ્લોક :__ इयं हि कुरुते वैरं, देहिनां निर्निमित्तकम् । વિથ નનસત્તાપ, મુના મદ્ર! મારતી રૂપા શ્લોકાર્ચ - દિ જે કારણથી, આ વિકથા, જીવોને નિર્નિમિત્તક વેર કરે છે. હે ભદ્ર!મુકલ ભારતી વિચાર્યા વગર બોલવાની ક્યિા, જનસંતાપને કરે છે. II3I. શ્લોક : ते धन्यास्ते महात्मानस्ते श्लाघ्यास्ते मनस्विनः । ते वन्द्यास्ते दृढास्तत्त्वे, ते जगत्यमृतोपमाः ।।४।। येषां मिताक्षरा सत्या, जगदालादकारिणी । काले सद्बुद्धिपूता च, वर्तते भद्र! भारती ।।५।। युग्मम्।। શ્લોકાર્ચ - તે ધન્ય છે, તે મહાત્મા છે, તે ગ્લાધ્ય છે, તે બુદ્ધિમાન છે, તે વંધ છે, તે તત્ત્વમાં દઢ છે. જગતમાં તેઓ અમૃતની ઉપમાવાળા છે. હે ભદ્ર પ્રકર્ષ ! જેઓની મિતાક્ષરોવાળી=પરિમિત શબ્દોવાળી, સત્ય, જગતને આ@ાદ કરનારી કાલમાંsઉચિત કાલમાં, સબુદ્ધિથી પવિત્ર વાણી વર્તે છે. ll૪-પી. શ્લોક : ये तु मुत्कलवाणीका, वदन्तेऽर्दवितर्दकम् । तैरत्रैव महाना, नेदृशा वत्स! दुर्लभाः ।।६।। શ્લોકાર્થ : વળી જેઓ મુત્કલવાણીવાળા છે=મર્યાદા વગર બોલનારા છે. અદ-વિતર્દક વાણીને બોલે છેઃ બોલાયા પછી આડુંઅવળું કથન કરે છે. તેઓ વડે અહીં જ આવા પ્રકારના મહાઅનર્થો હે વત્સ ! દુર્લભ નથી=જેવા પ્રકારના મહાઅનર્થો દુર્મુખને પ્રાપ્ત થયા તેવા પ્રકારના મહાઅનર્થો દુર્લભ નથી. II૬ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy