________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
ततश्चित्ते कृतं तेन, नूनं नास्ति जगत्त्रये ।
ईदृशं नरमाणिक्यं, यादृशोऽयं तपोधनः ।।३२।। શ્લોકાર્ચ -
ત્યારપછી તેમના વડે=નરવાહન રાજા વડે, ચિત્તમાં વિચારાયું. ખરેખર જગતત્રયમાં આવું નરરૂપ માણિક્ય નથી, જેવા પ્રકારના આ તપોધન છે. IBરા શ્લોક :
निर्जिताऽमरसौन्दर्या, निवेदयति वीक्षिता ।
अमुष्याऽऽकृतिरेवोच्चैर्गुणसम्भारगौरवम् ।।३३।। શ્લોકાર્ચ - વળી તે કેવા છે – તે બતાવે છે. દેવના સૌંદર્યને જીતી લીધું છે એવી, જોવાયેલા આમની આકૃતિ જ અત્યંત ગુણસમભારના ગૌરવને બતાવે છે. Il33I. શ્લોક :
तदीदृशस्य किं नाम, भवेद् वैराग्यकारणम्? । येन यौवनसंस्थेन, खण्डितो मकरध्वजः ।।३४।।
શ્લોકાર્ધ :
તે કારણથી આવા પ્રકારના મહાત્માને ભવવેરાગ્યનું કારણ શું છે ? જેથી યોવન અવસ્થાથી કામદેવ ખંડિત કરાયો. II3II
શ્લોક :
અથવાगत्वा प्रणम्य पादाब्जं, स्वयमेव महात्मनः ।
ततः पृच्छामि पूतात्मा, भवनिर्वेदकारणम् ।।३५।। શ્લોકાર્ચ -
અથવા સ્વયં જ જઈને ચરણકમળને પ્રણામ કરીને ત્યારપછી પવિત્ર આત્મા એવો હું મહાત્માને ભવનિર્વેદનું કારણ પૂછું. IlઉપI શ્લોક -
एवं विचिन्त्य गत्वाऽसौ, नत्वा सूरेः क्रमद्वयम् । दत्ताशीस्तेन हृष्टाऽऽत्मा, निषण्णः शुद्धभूतले ।।३६।।