________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
હવે વાલ્હીક, કામ્બોજ, કુરુક એવા શ્રેષ્ઠ ઘોડાઓને અત્યંત વહન કરીને રાજા રાજલોકથી જોવાયા. ll૧૯II શ્લોક :
ततः खेदविनोदार्थमुद्यानं सुमनोहरम् ।
प्रविष्टः सह लोकेन, ललितं नाम शीतलम् ।।२०।। શ્લોકાર્ય :
ત્યારપછી ખેદના=શ્રમના, શમન માટે સુમનોહર લલિત નામના શીતલ ઉધાનમાં પ્રવિષ્ટ થયો રાજા પ્રવિષ્ટ થયો. Il૨૦ll. શ્લોક :
तच्च कीदृशम्?अशोकनागपुनागतालहिन्तालराजितम् । प्रियगुचम्पकाङ्कोल्लकदलीवनसुन्दरम् ।।२१।। केतकीकुसुमामोदहष्टालिकुलमालितम् ।
समस्तगुणसंपूर्णं, सर्वथा नन्दनोपमम् ।।२२।। युग्मम् ।। શ્લોકાર્થ :
અને તે કેવું છે? તે ઉઘાન કેવું છે તે બતાવે છે. અશોક, નાગ, પુન્નાગ, તાલહિંતાલથી શોભતું, પ્રિયંગુ, ચંપક, કાંકોલ, કદલીવનથી સુંદર, કેતકી કુસુમની સુંગધથી હર્ષિત થયેલા ભમરાઓના સમૂહથી યુક્ત, સમસ્તગુણથી સંપૂર્ણ, સર્વથા નંદનવનની ઉપમાવાળું ઉધાન હતું. ll૨૧-૨૨ાા શ્લોક :
तत्रैकदेशे विश्रम्य, स राजा नरवाहनः । उत्थाय सह सामन्तैीलया हृष्टमानसः ।।२३।। प्रलोकयितुमारब्धः, कौतुकेन वनश्रियम् ।
विस्फारितेन नीलाब्जचारुणा लोलचक्षुषा ।।२४।। શ્લોકાર્ધ :
ત્યાં એક દેશમાં વિશ્રામ કરીને તે રાજા નરવાહન સામંતોની સાથે લીલાથી ઊઠીને હર્ષિત માનસવાળો વિસ્ફારિત નીલકમળ જેવી સુંદર ચપળ ચક્ષથી કૌતુક વડે વનની લક્ષ્મીને જોવા માટે પ્રવૃત્ત થયો. ll૨૩-૨૪ll