________________
૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
अहोऽनर्थपुञ्जोऽयमहो मे कुलदूषणः । अहो सर्वजघन्योऽयमहो पापिष्ठशेखरः ।।२।। अहो सर्वापदां मूलमहो लोकपथाऽतिगः ।
अहो वैरिकसङ्काशो, ममाऽयं रिपुदारणः ।।३।। શ્લોકાર્ધ :
અહો આ રિપદારણ, અનર્થનો પંજ, અહો મારા કુલનું દૂષણ, અહો સર્વજઘન્ય, અહો પાપિચ્છનો શેખર, અહો સર્વઆપદાનું મૂલ, અહો લોકપથથી પર, અહો વેરી સરખો મને આ રિપદારણ છે. ll-a. શ્લોક :
न कार्य में ततोऽनेन, पुत्रेणाऽपि दुरात्मना ।
एवं विचिन्त्य तातेन, कृतश्चित्ते विनिश्चयः ।।४।। શ્લોકાર્ચ -
તેથી આ દુરાત્મા પુત્ર વડે પણ રિપદારણ વડે, મને કાર્ય નથી. આ પ્રમાણે વિચારીને પિતા વડે ચિત્તમાં વિનિશ્ચય કરાયો. ll૪ll શ્લોક :
ततोऽवधीरितस्तेन, भवनाच्च बहिष्कृतः ।
भ्रष्टश्रीकः पुरे तत्र, विचरामि सुदुःखितः ।।५।। શ્લોકાર્ય :
ત્યારપછી તેના વડે પિતા વડે, હું અવગણના કરાયો. ભવનથી બહાર કઢાયો. ભ્રષ્ટલક્ષ્મીવાળો તે નગરમાં સુદુઃખિત ફરવા લાગ્યો. પી. શ્લોક :
स्वदुष्टचेष्टितेनैव, बालानामपि सर्वथा ।
गम्यश्चाहं तदा जातस्ततश्चैवं विगर्हितः ।।६।। શ્લોકાર્ચ -
સ્વદુષ્ટ ચેષ્ટિત વડે જ બાળકોને પણ હું સર્વથા ગમ્ય થયો. અર્થાત્ બાળકો પણ મારી ઠેકડી ઉડાડવા લાગ્યા. તેથી આ પ્રમાણે ગહ કરાયો. કા.