________________
૬૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શેલરાજના પ્રભાવથી રિપુદારુણ કુમાર વડે નરસુંદરીની કરાયેલ ભર્સના શ્લોકાર્ચ -
વળી નરસુંદરીના સ્નેહથી કમળના જેવું કોમળ થાય છે. શૈલરાજ વડે શિલાના સંઘાત જેવું નિષ્ફર જોવાયું માનકષાય વડે કઠોર રીતે તે જોવાયું. |૧ શ્લોક :
नवनीतमिवाभाति, यावच्चिन्तयति प्रियाम् ।
वज्राकारं पुनर्भाति, शैलराजवशीकृतम् ।।२।। શ્લોકાર્ચ -
યાવત્ પ્રિયાનું વિચારે છે ત્યારે માખણ જેવું હદય રિપદારણનું થાય છે. વળી શેલરાજને વશીકૃત વજાકારવાળું રિપદારણનું ચિત્ત થાય છે. llરા શ્લોક :
ततो दोलां समारूढं तदा मामकमानसम् ।
निश्चेतुं नैव शक्नोमि, किमत्र मम सुन्दरम् ?।।३।। શ્લોકાર્ચ -
ત્યારે સંશય રૂપ હીંચકામાં સમારૂઢ મારું માનસ નિશ્ચય કરવા માટે સમર્થ થયું નહીં. અહીં નરસુંદરીના વિષયમાં, મને શું સુંદર છે તે નિશ્ચય થયો નહીં. BILL શ્લોક :
तथापि मोहदोषेण, मया दीनाऽपि बालिका ।
शैलराजं प्रियं कृत्वा, भर्त्तिता नरसुन्दरी ।।४।। શ્લોકાર્ચ -
તોપણ મોહના દોષથી દીન પણ બાલિકા મારા વડે શૈલરાજને પ્રિય કરીને દીન પણ બાલિકા નરસુંદરી નિર્ભર્સના કરાઈ. ll ll શ્લોક :
कथम
आः पापे! गच्छ गच्छेति, वागाडम्बरमायया । न प्रतारयितुं शक्यस्त्वयाऽयं रिपुदारणः ।।५।।