________________
ઉ૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ એ પ્રમાણે લોકવાર્તા છે. તરસુંદરી કહે છે – જે માતા આજ્ઞા કરે છે. ત્યારપછી તે તરસુંદરી, મારા તોષણ માટે ચાલી. ત્યાં ગયેલી એવી આણીએ=રિપદારણ પાસે ગયેલી એવી તરસુંદરીને, શું પ્રાપ્ત થાય છે એ વિમર્શથી તેના અતુમાર્ગથી માતા ગઈ. તરસુંદરી મારી પાસે આવી. દ્વારદેશમાં વિમલમાલતી રહી. શ્લોક :
नरसुन्दर्याऽभिहितंનાથ! ઉત્ત. પ્રિય! સ્વામિના ગીવાય! વનમ! |
प्रसीद मन्दभाग्यायाः, प्रसीद नतवत्सल! ।।१।। શ્લોકાર્ચ -
નરસુંદરી વડે કહેવાયું – હે નાથ ! હે કાંત ! હે પ્રિય ! હે સ્વામી ! જીવનદાયક વલ્લભ ! મંદભાગ્યવાળી મારા પ્રત્યે પ્રસાદ કરો. નતવત્સલ=નમેલા પ્રત્યે વાત્સલ્યવાળા ! મારા પ્રત્યે પ્રસાદ કરો. ll૧II. શ્લોક :
न पुनस्ते मनोदुःखं, करिष्येऽहं कदाचन ।
त्वां विना शरणं नाथ! नास्ति मे भुवनत्रये ।।२।। શ્લોકાર્ધ :
ફરી તમારા મનના દુઃખને હું ક્યારેય કરીશ નહીં. તમારા વગર હે નાથ ! ભવનમયમાં મારું કોઈ શરણ નથી. III
एवं च वदन्ती बाष्पोदकबिन्दुवर्षिणा लोललोचनयुगले स्नपयन्ती मदीयचरणद्वयं प्रणता नरसुन्दरी । मम तु तां तादृशीं पश्यतस्तदा कीदृशं हृदयं संपन्नम्? ।
અને આ રીતે બોલતી, બાષ્પના ઉદકના બિંદુથી રડતી, ચપળલોચનયુગલવાળી મારા ચરણદ્વયને ભીની કરતી તરસુંદરી નમી. વળી, તેણીને તેવી જોતા મારું રિપુદારણનું, કેવું હદય થયું.
शैलराजप्रभावेन कुमारकृतभर्त्सना
શ્લોક :
अपि चस्नेहेन नरसुन्दर्या, भवत्युत्पलकोमलम् । वीक्षितं शैलराजेन, शिलासङ्घातनिष्ठुरम् ।।१।।