________________
પલ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ
परिभवबुद्ध्या निष्काशने सुन्दर्यवस्था मया चिन्तितं-अये! पाण्डित्याऽभिमानेन परिभवबुद्ध्या मामुपहसत्येषा । अत्राऽन्तरे लब्धावसरो विजृम्भितः शैलराजः, विलिप्तं तेन स्तब्धचित्ताभिधानेनात्मीयविलेपनेन स्वहस्तेन मद्हदयं, ततश्चिन्तितं मया-एवं या मम परिभवेनोपहासकारिणी, खल्वेषा पापा नरसुन्दरी, तया किमिह स्थितया? ततो मयाऽभिहितं-अपसर पापे! दृष्टिमार्गादपसर, तूर्णं निर्गच्छ मदीयभवनात्, न युक्तं भवादृश्याः पण्डितंमन्याया मूर्खणाऽनेन जनेन सहावस्थातुमिति । ततोऽवलोकितं मदीयवदनं नरसुन्दर्या । चिन्तितमनया-हा धिक्! सद्भावीभूत एवाऽयं वशीकृतो मानभटेन, न गोचरः साम्प्रतं प्रसादनायाः, ततो मन्त्राहतेव भुजङ्गवनिता, समुन्मूलितेव वनलतिका, उत्खोटितेव चूतमञ्जरी, अङ्कुशकृष्टेव करिणिका सर्वथा विद्राणदीनवदना साध्वसभारनिर्भरं हृदयमुद्वहन्ती मन्दं मन्दं क्वणन्मणिमेखलाकिकिणीकलकोलाहलनूपुरझणझणारावसमाकृष्टस्नानवापिकाकलहंसिकानि पदानि निक्षिपन्ती चलिता नरसुन्दरी, निर्गता मामकीनसदनात्, प्राप्ता तातीयभवने, स्थितोऽहं शैलस्तम्भनया यावदद्यापि न शुष्यति शैलराजीयं तद्वक्षःस्थलावलेपनं तावती वेलां, शोषमुपागते मनाक् पुनस्तत्राऽवलेपने संजातो मे पश्चात्तापः, बाधते नरसुन्दरीस्नेहमोहः, समाध्यासितोऽहमरत्या, गृहीतो रणरणकेन, अङ्गीकृतः शून्यतया, उररीकृतो विह्वलतया, प्रतिपन्नो विकारकोटिभिः, अवष्टब्धो मदनज्वरेण । રિપુદારણ વડે પરાભવની બુદ્ધિથી કાઢી મૂકાયેલી નરસુંદરીની અવસ્થા મારા વડે વિચારાયું – અરે ! પાંડિત્યતા અભિમાનથી પરાભવની બુદ્ધિને કારણે મને આ નરસુંદરી, હસે છે. એટલામાં લબ્ધઅવસરવાળો શૈલરાજ વિજસ્મિત થયો. તેનાથી સ્તબ્ધચિત્ત નામના આત્મીય લેપથી સ્વહસ્ત દ્વારા મારા હૃદયને વિલિપ્ત કરાયું. તેથી મારા વડે વિચારાયું – આ રીતે જે મારા પરાભવથી ઉપહાસ કરનારી ખરેખર આ પાપી નરસુંદરી છે, અહીં રહેલી તેણી વડે શું ?=મારા રાજમહેલમાં સ્થિતિ વડે શું? તેથી મારા વડે કહેવાયું – હે પાપી ! દૃષ્ટિમાર્ગથી તું દૂર થા, દૂર થા. મારા ભવનથી શીધ્ર નીકળ. પંડિતમાની એવી તારા જેવીને મૂર્ખ એવા આ જનની સાથે રહેવું યુક્ત નથી. ત્યારપછી તરસુંદરી વડે મારું મુખ જોવાયું. એણી વડે વિચારાયું નરસુંદરી વડે વિચારાયું – ધિક્કાર છે. સદ્ભાવીભૂત એવો આ=રિપુદારણ, માનભટથી વશ કરાયેલો છે. હવે પ્રસાદનાને યોગ્ય નથી. તેથી મંત્રથી હણાયેલી સાપણની જેમ, ઉખેડી નંખાયેલી વનલતાની જેમ, ઉખેડી નાંખેલી ચૂતમંજરીની જેમ, અંકુશથી ખેંચાયેલા હાથિણીની જેમ, સર્વથા વિદ્રણ દીતવદતવાળી, સાધ્વરભારથી નિર્ભર હદયને વહન કરતી મંદ મંદ અવાજ કરતા કંદોરાની ઘૂઘરીઓના સુંદર કોલાહણ તથા ઝાંઝરના ઝણઝણ અવાજથી ખેંચાયેલા સ્નાતવાવડીના સુંદર હંસિકા જેવા પદોને તિક્ષેપ કરતી તરસુંદરી ચાલી. મારા સદનથી નીકળી અને પિતાના ભવનમાં પ્રાપ્ત થઈ. હજી પણ શૈલરાજ