________________
४०
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ लोकार्थ:
હે પુત્ર ! સુંદર કરાયું, સુંદર કરાયું. તારો મહાઉધમ સુંદર છે. પરંતુ મારું એક વચન તારે Aing . II|| श्लोs :
मयाऽभिहितं-वदतु तात! तातेनाभिहितंविद्यायां ध्यानयोगे च, स्वभ्यस्तेऽपि हितैषिणा ।
सन्तोषो नैव कर्तव्यः स्थैर्य हितकरं तयोः ।।७।। सोडार्थ :
મારા વડે કહેવાયું. હે પિતા! કહો. સુઅભ્યસ વિદ્યામાં અને ધ્યાનયોગમાં હિતેષી વડે સંતોષ કરવો જોઈએ નહીં જ. તે બેમાં ધૈર્ય હિતકર છે. Iછો. दोs:
एवं च स्थितेगृहीतानां स्थिरत्वेन, शेषाणां ग्रहणेन च ।
कलानां मे कुमारत्वे, त्वं पुषाण मनोरथान् ।।८।। दोडार्थ :
અને આ પ્રમાણે સ્થિત હોતે છતે વિઘામાં સંતોષ કરવો જોઈએ નહીં એમ હોતે છતે, ગ્રહણ કરાયેલી વિધાઓના સ્થિરપણાથી અને શેષ કલાઓના ગ્રહણથી કુમારપણામાં તું મારા મનોરથોને पोषए। 52. I|८|| __मयाऽभिहितं-एवं भवतु, ततो गाढतरं तुष्टस्तातः, दत्तो भाण्डागारिकस्याऽऽदेशः, अरे! पूरय महामतिभवनं धनकनकनिचयेन, येन कुमारः सकलोपभोगसम्पत्त्या निळग्रस्तत्रैव कलाग्रहणं कुर्वनास्ते । ततो 'यदाज्ञापयति देव' इत्यभिधाय संपादितं भाण्डागारिकेण राजशासनम् । महामतिनाऽपि मा देवस्य चित्तसन्तापो भविष्यतीत्याकलय्य न निवेदितं ताताय मदीयविलसितम् । ततोऽभिहितोऽहं तातेन वत्स! अद्यदिनादारभ्य स्थिरीकुर्वता पूर्वगृहीतं कलाकलापं गृह्णता चापूर्वं तत्रैवोपाध्यायभवने भवता स्थातव्यमहमपि न द्रष्टव्यः । मयाऽभिहितं- 'एवं भवतु' जातश्च मे हर्षः । ततस्तातसमीपानिर्गतेन मया मृषावादं प्रत्यभिहितं-वयस्य! कस्योपदेशेनेदृशं भवतः कौशल्यं, येन युष्मदवष्टम्भेन मया संपादितस्तातस्य हर्षः, प्रच्छादितः कलाचार्यकलहव्यतिकरो, लब्धा चेयमतिदुर्लभा मुत्कलचारितेति । મારા વડે કહેવાયું – આ પ્રમાણે થાઓપિતાએ કહ્યું એ પ્રમાણે થાઓ. તેથી પિતા ગાઢતર તોષ