________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૩૧ સોજાને અત્યંત વધારે છે એ પ્રમાણે આને રિપુદારણને, મારો કરાયેલો યત્ન અત્યંત માનકષાયની વૃદ્ધિ કરે છે. Il3oll શ્લોક :
ततो यद्यपि राजेन्द्रः, पुत्रस्नेहपरायणः ।
उत्साहयति मां नित्यं, गुणाऽऽधानार्थमस्य वै ।।३१।। શ્લોકાર્ચ -
તેથી જો કે પુત્રના સ્નેહપરાયણ એવો રાજા મને હંમેશાં આને રિપદારણને, ગુણાધાન માટે ઉત્સાહિત કરે છે, fl૩૧ll
શ્લોક :
तथाप्यपात्रभूतोऽयं, य एवं रिपुदारणः । तस्य त्यागः परं न्याय्यो, ज्ञानदानं न युज्यते ।।३२।।
શ્લોકાર્થ :
તોપણ અપાત્રભૂત એવો જે આ રિપદારણ આ પ્રકારે છે તેનો ત્યાગ અત્યંત યોગ્ય છે. જ્ઞાનનું દાન ઘટતું નથી=અયોગ્યને જ્ઞાન આપવું ઉચિત નથી. llઉચા શ્લોક :
यो हि दद्यादपात्राय, संज्ञानममृतोपमम् ।
स हास्यः स्यात्सतां मध्ये, भवेच्चाऽनर्थभाजनम् ।।३३।। શ્લોકાર્થ :
જે અપાત્રને અમૃતના ઉપમાવાળું સંજ્ઞાન આપે તે સંતપુરુષોની મધ્યમાં હાસ્ય થાય હસવા યોગ્ય થાય, અને અનર્થનું ભાજન થાય અયોગ્યને દાન આપીને દુષ્ટ કમ બાંધનાર થાય. ll33ll શ્લોક -
न चैष शक्यते कर्तुं, नम्रो यत्नशतैरपि ।
को हि स्वेदशतेनाऽपि, श्वपुच्छं नामयिष्यति? ।।३४।। શ્લોકાર્ચ -
અને આ રિપદારણ, સેંકડો યત્નથી પણ નમ્ર કરવો શક્ય નથી. કિજે કારણથી, સેંકડો પણ સ્વેદથી કૂતરાના પૂંછડાને કોણ નમાવી શકે ? Il૩૪ll