________________
૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
यथा यथा च मे नित्यमादरं कुरुते गुरुः ।
तथा तथा वयस्यो मे, शैलराजो विवर्धते ।।२७।। શ્લોકાર્ચ :
જે જે પ્રમાણે ગુરુ અને નિત્ય આદર કરે છે તે તે પ્રમાણે મારો શૈલરાજ મિત્ર વધે છે. llરના શ્લોક :
ततश्च तद्वशेनाऽहमुपाध्यायं मदोद्धतः ।
जात्या श्रुतेन रूपेण, हीलयामि क्षणे क्षणे ।।२८।। શ્લોકાર્ધ :
અને તેથી માનકષાયની વૃદ્ધિ થવાથી, મદથી ઉદ્ધત એવો હું તેના વશથી=માનકષાયના વશથી, ઉપાધ્યાયને જાતિથી, મૃતથી અને રૂપથી ક્ષણે ક્ષણે હીલના કરું છું. ll૨૮ll
कलाचार्यस्य कुमारे शिथिलादरः શ્લોક :
તત ચિત્તિતં મહીમતિના, માग्रस्तस्य सन्निपातेन, क्षीरानमिव सुन्दरम् । अपथ्योऽस्य वराकस्य, कलाशास्त्रपरिश्रमः ।।२९।।
કલાચાર્યનો રિપુદારણને વિશે શિથિલ આદર શ્લોકાર્ય :અને તેથી મહામતિ વડે કલાચાર્ય વડે, વિચારાયું. શું વિચારાયું ? તેથી કહે છે –
સન્નિપાતથી ગ્રસ્ત એવા આ વરાકને રિપદારણને, ક્ષીરાન્ન જેવો સુંદર પણ કલાશાસ્ત્રનો પરિશ્રમ અપથ્ય છે. ર૯ll શ્લોક :
गाढं कर्षितदेहस्य, यथाऽऽम्लं भूरि भोजनम् ।
तथाऽस्य मत्कृतो यत्नः, श्वयधुं वर्धयत्यलम् ।।३०।। શ્લોકાર્ધ :ગાઢ કર્ષિત દેહવાળાને અત્યંત ક્ષીણ થયેલા દેહવાળાને, જે પ્રમાણે ખાટું ઘણું ભોજન