________________
૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ આગળ=દુ અભિસંધિ અને જઘન્યતા દેવીની આગળ વર્તતો તે બેની જ=દેવ-દેવીની જ, ચરણ શુશ્રષા કરવામાં પરાયણ તે મૃષાવાદ નામનો રાજપુત્ર મારા વડે જોવાયો. ત્યારપછી=રિપદારણ તે મૃષાવાદને જુએ છે ત્યારપછી, વિહિત પ્રતિપત્તિવાળો ત્યાં=અંતરંગ નગરમાં, હું કેટલોક કાળ રહ્યો=દુષ્ટ અભિસંધિ સાથે, જઘન્યતા સાથે અને મૃષાવાદ સાથે ઉચિત સંભાષણ રૂપ વ્યવહાર કરવા રૂપ વિહિત પ્રતિપત્તિવાળો હું અંતરંગ દુષ્ટ અભિસંધિ નગરમાં કેટલોક કાળ રહ્યો. મહામોહથી વિમોહિત માનસવાળા મારા વડે રિપુદારણ વડે, ત્યારે તે તગર, રાજેન્દ્ર, મહાદેવી અને તેના પુત્રના સંબંધવાળું સ્વરૂપ જણાયું નહીં. પરમબંધુ બુદ્ધિથી ગ્રહણ કરાયેલો પણ મૃષાવાદ વિશેષથી મિત્રપણારૂપે મારા વડે સ્વીકારાયો. તેની સાથે પ્રેમનો બંધ પ્રકર્ષગતિને પામ્યો મૃષાવાદની સાથે રિપુદારણને ગાઢ પ્રીતિ પ્રકર્ષને પામી. આ મૃષાવાદ, શરીરથી અભિન્ન રૂપપણાથી જોવાયો. અને તેથી મારા વડે સ્વસ્થાનમાં તે મૃષાવાદ લઈ જવાયો. ત્યારપછી તેની સાથે રમતા એવા મારા મનમાં આવા વિર્તકો ઉત્પન્ન થયા. શ્લોક :
યહુતनूनं विदितसारोऽहमहमेव विचक्षणः ।
શેષ: સર્વઃ પશુપ્રાયો, અથવુદ્ધિાર્થ નન: TRI. શ્લોકાર્ચ -
તે ‘તથી બતાવે છે. ખરેખર, હું વિદિતસારવાળો છું-તત્વને જાણનારો છું. હું વિચક્ષણ છું. શેષ સર્વ મુગ્ધ બુદ્ધિવાળો આ જન પશુપાય છે. આવા શ્લોક :
યસ્ય ને સર્વસમ્પત્તિશારો મિત્રતા તિઃ |
सर्वदाऽयं मृषावादः, स्नेहेन हृदि वर्तते ।।२।। શ્લોકાર્ચ -
જે મને સર્વ સંપત્તિકારક, મિત્રતાને પામેલો આ મૃષાવાદ સર્વદા સ્નેહથી હૃદયમાં વર્તે છે. રિચા શ્લોક :
असद्भूतपदार्थेऽपि, सद्बुद्धिं जनयाम्यहम् ।
सद्भूतमप्यसद्भूतं, दर्शयामि सुहबलात् ।।३।। શ્લોકાર્થ :
અસભૂત પદાર્થમાં પણ હું સમ્બુદ્ધિને ઉત્પન્ન કરું છું. સદ્ભુત વસ્તુને પણ મિત્રના બળથી= મૃષાવાદરૂપ મિત્રના બળથી, અસભૂત બતાવું છું. IlBll