________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
स्लोडार्थ :
આ શિષ્ટ લોકોનાં જે સ્નેહ, મૈત્રી, પ્રતિજ્ઞા, સમ્રત્યય સંવેગ શ્રદ્ધા છે, તેઓનો આ રાજપત્રभृषावा नामनो रापुत्र, शत्रु छ. IISII दोs:
पिताऽसौ व्रतलोपस्य, मर्यादाया महारिपुः । अयशोवादतूर्यस्य, सदास्फालनतत्परः ।।७।।
दोडार्थ:
વ્રતલોપનો આ મૃષાવાદ પિતા છે. મર્યાદાનો મહાશત્રુ છે. અયશવાદરૂપ વાજિંત્રના સદા मालनमा तत्पर छ. ||७|| श्लोs :
ये केचिन्नरकं यान्ति, तस्य निर्देशकारिणः ।
स एव प्रगुणं मागं, तेषां दर्शयितुं क्षमः ।।८।। Reोडार्थ :
તેની મૃષાવાદની આજ્ઞાને કરનારા એવા જે કોઈ નરકમાં જાય છે તેઓને તે જ=મૃષાવાદ જ, પ્રગુણમાર્ગને બતાવવા સમર્થ છે નરકમાં જવાના પ્રબલ માર્ગને બતાવવા સમર્થ છે. IIII
मृषावादमैत्रीजन्यविकाराः । ततो दृष्टोऽसौ मया दुष्टाशयो नरेन्द्रः, तत्पार्श्ववर्तिनी च विलोकिता सा जघन्यता महादेवी । तयोश्चाऽग्रतो वर्तमानो निर्वर्णितो मया तयोरेव चरणशुश्रूषाकरणपरायणः स मृषावादो राजदारकः ततो विहितप्रतिपत्तिः स्थितस्तत्राहं कियन्तमपि कालं, महामोहविमोहितमानसेन च मया न लक्षितं तदा तेषां नगरराजेन्द्रमहादेवीदारकाणां सम्बन्धि स्वरूपं, गृहीतोऽपि परमबन्धुबुद्ध्या विशेषतः प्रतिपनो वयस्यतया मृषावादः, प्राप्तः प्रकर्षगतिं तेन सह प्रेमाऽऽबन्धः, दृष्टोऽसौ शरीरादभिन्नरूपतया, ततश्चाऽऽनीतः स मया मृषावादः स्वस्थाने, ततस्तेन सह ललमानस्य मे समुत्पद्यन्ते स्म मनसीदृशा वितर्काः,
મૃષાવાદની મૈત્રીજન્ય રિપુદારણને થયેલા વિકારો ત્યારપછી રિપુદારણ જ્યારે ક્લિષ્ટ માનસ નામના નગરમાં ગયો ત્યારપછી, આ દુષ્ટ આશય રાજા મારા વડે=રિપુદારણ વડે, જોવાયો. તેના પાસે રહેલી તે જઘન્યતા મહાદેવી જોવાઈ. તે બેની