SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : आद्यो राजा द्वितीयश्च, यश्च पर्यन्तभूपतिः । दुःखदा एव सर्वेषां, त्रयोऽप्येते तु देहिनाम् ।।५६६।। શ્લોકાર્ચ - આઘા રાજા અને બીજો જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય, અને જે પર્યતવર્તી રાજા=અંતરાય, ત્રણે પણ આ સર્વ જીવોને દુઃખને દેનારા જ છે. પછી શ્લોક : ततः सपरिवारेण महामोहमहीभुजा । एतैश्च हृतसाराणां, तेषां किं नाम जीवितम् ? ।।५६७।। શ્લોકાર્ચ - તેથી પરિવાર સહિત મહામોહરાજા વડે અને આમના વડે=આ ત્રણ રાજાઓ વડે, હરણ કર્યું છે સાર જેમનું એવા જીવોનું શું જીવિત છે? અર્થાત્ જીવિત નથી. આપણા अप्रमत्तजने महामोहादीनामप्रभावः શ્લોક : एवं च स्थितेकिं विद्यन्ते जनाः केचिद् बहिरङ्गेषु देहिषु? । अमीभिर्न कदर्थ्यन्ते, ये चतुर्भिररातिभिः ।।५६८।। અપ્રમત્તજનમાં મહામોહ આદિનો અપ્રભાવ શ્લોકાર્ચ - આ પ્રમાણે સ્થિત હોતે છતે – બહિરંગ જીવોમાં કેટલાક લોકો શું વિદ્યમાન છે જેઓ આ ચાર રાજાઓથી કદર્થના કરાતા નથી ? II૫૬૮II શ્લોક : किं वा न संभवन्त्येव, तादृशा माम! देहिनः । येऽमीषां निजवीर्येण, प्रतापक्षतिकारिणः ।।५६९।। શ્લોકાર્ચ - અથવા હે મામા ! શું તેવા સંસારી જીવો સંભવતા નથી જ જેઓ નિજવીર્યથી આમના=મહામોહ આદિના, પ્રતાપની ક્ષતિને કરનારા હોય ? પિ૯ll
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy