________________
૩૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ सामान्यविशेषयोर्भेदाभेदौ
બ્લોક :
विमर्शेनोदितं-वत्स! न विधेयोऽत्र विस्मयः । नैकदोभयवेत्ताऽत्र, कश्चिदन्योऽपि विद्यते ।।५४०।।
સામાન્ય અને વિશેષનો ભેદ-અભેદ શ્લોકાર્ય :
વિમર્શ વડે કહેવાયું. હે વત્સ! આમાં મારા કથનમાં, વિસ્મય કરવો જોઈએ નહીં. એક સાથે ઉભયનો વેત્તા નાયક અને તેના પરિવારરૂપ ઉભયને જાણનાર, અહીં=સંસારમાં, કોઈ અન્ય પણ વિધમાન નથી. II૫૪૦I
શ્લોક :
યત:
ये निरावरणज्ञानाः, केवलालोकभास्कराः ।
प्रभु परिकरं चैषां, नैकदा तेऽपि जानते ।।५४१।। શ્લોકાર્ચ -
જે કારણથી નિરાવરણ જ્ઞાનવાળા કેવલજ્ઞાનરૂપી સૂર્યવાળા જેઓ છે તેઓ પણ આમના પ્રભુને અને પરિકરને એક કાળે જાણતા નથી. પિ૪૧II
શ્લોક :
યત:सामान्यरूपा राजानः, सर्वेऽपि परिकीर्तिताः ।
विशेषरूपा विज्ञेयाः, सर्वे चामी परिच्छदाः ।।५४२।। શ્લોકાર્ચ -
જે કારણથી સર્વે પણ રાજાઓ સામાન્ય રૂપ કહેવાયા છે, અને સર્વ પણ આ પરિવારો વિશેષ રૂપ જાણવા. પિત્તશા
શ્લોક :
तथाहिअवयव्यत्र सामान्यं, विशेषोऽवयवाः स्मृताः । राजानश्चांशिनो ज्ञेयास्तदंशास्तु पदातयः ।।५४३।।