SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ વળી, હે ભદ્ર ! આ ચાર પુરુષો આની આગળમાં રહેલા છે=દર્શનાવરણીય રાજાની આગળમાં રહેલા છે, એના સામર્થ્યના યોગથી આ=દર્શનાવરણ, જગતને અંધ કરે છે. II૫૦૮ શ્લોક ઃ શ્લોકાર્થ ये त्वमी पुरुषा भद्र! चत्वारोऽस्य पुरः स्थिताः । एतत्सामर्थ्ययोगेन, जगदन्धं करोत्ययम् ।।५०८।। : શ્લોકાર્થ ઃ વળી હે ભદ્ર ! નરદ્રયથી યુક્ત જે દેખાય છે તે આ વિખ્યાત પૌરુષ વેદનીય નામનો રાજા છે. ૫૦૯૪॥ શ્લોક ઃ નરદવસમાયુો, યઃ પુનર્મદ્ર! દૃશ્યતે । स एष वेदनीयाख्यो, राजा विख्यातपौरुषः ।। ५०९।। सातनामा प्रसिद्धोऽस्य, जगति प्रथमो नरः । करोत्याह्लादसन्दोहनन्दितं भुवनत्रयम् ।।५१० ।। આનો=વેદનીયનો, પ્રથમ નર જગતમાં શાતા નામે પ્રસિદ્ધ છે. આહ્લાદના સમૂહથી આનંદિત ભુવનત્રયને કરે છે. II૫૧૦II શ્લોક ઃ द्वितीयः पुरुषो भद्र ! यस्त्वस्य प्रविलोक्यते । असातनामकः सोऽयं, जगत्सन्तापकारकः ।।५११ ।। શ્લોકાર્થ : હે ભદ્ર ! જે આનો=વેદનીયનો, બીજો પુરુષ દેખાય છે તે આ અશાતા નામનો જગતને સંતાપ કરનારો છે. II૫૧૧ શ્લોક ઃ दीर्घहस्वैः समायुक्तश्चतुर्भिर्डिम्भरूपकैः । विवर्तते महीपालो, यस्त्वेष तव गोचरे । । ५१२ ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy