________________
૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
तदिदं शैलराजीयं, वचनं सुमनोहरम् ।
आकाऽहं तदा भद्रे! परं स्नेहरसं गतः ।।६६।। શ્લોકાર્ચ -
તે આ શૈલરાજનું વચન સુમનોહર સાંભળીને હે ભદ્ર ! અગૃહીતસંકેતા!ત્યારે હું રિપદારણ, સ્નેહરસને પામ્યો શૈલરાજ ઉપર અત્યંત સ્નેહવાળો થયો. ll૧૬ll બ્લોક :
चिन्तितं च मयाअहो मय्यनुरागोऽस्य, अहो गम्भीरचित्तता ।
अहो वचनविन्यासस्तथाऽहो भावसारता ।।६७।। શ્લોકાર્ચ -
અને મારા વડે વિચારાયું રિપુદારણના ભવમાં વિચારાયું. અહો ! મારા ઉપર આને શેલરાજને અનુરાગ છે. અહો, ગંભીર ચિત્તતા છે. અહો, વચનવિન્યાસ છેઃવચનની કુશળતા છે. અહો, ભાવસારતા છે. II૬૭ll બ્લોક :
ततो मयाऽभिहितंवयस्य! नेदृशं वाच्यमुपचारपरं वचः ।
ममाग्रतो यतो ज्ञातं, माहात्म्यं तावकं मया ।।६८।। શ્લોકાર્ધ :
તેથી મારા વડે રિપદારણ વડે કહેવાયું. હે મિત્ર! આવા પ્રકારનું ઉપચારમાં તત્પર વચન મારી આગળ કહેવું નહીં. જે કારણથી તારો માહાભ્ય મારા વડે જણાયો છે. I૬૮ll.
બ્લોક :
ततो हर्षवशात्तेन, शैलराजेन जल्पितम् ।
प्रसादपरमे नाथे, भृत्यानां किं न सुन्दरम्? ।।६९।। શ્લોકાર્ધ :
તેથી હર્ષના વશથી તે શૈલરાજ વડે કહેવાયું. પ્રસાદતત્પર નાથ હોતે છતે, ભૃત્યોને શું સુંદર નથી ? II૬૯II