________________
૩૧૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક :
पुरुषाः पण्डितास्तावद् बहिरङ्गा दृढव्रताः ।
यावदेष स्ववीर्येण, तानो क्षिपति कुत्रचित् ।।४७८ ।। શ્લોકાર્ય :
બહિરંગ, દઢવ્રતવાળા પુરુષો ત્યાં સુધી પંડિતો છે, જ્યાં સુધી આ=વિષયાભિલાષ સ્વવીર્યથી કોઈક ઠેકાણે તેને ફેંકે નહીં. ll૪૭૮ll શ્લોક :
यदा पुनर्महाप्राज्ञस्तानेष सचिवः ल्वचित् । आरभेत स्ववीर्येण, बहिरङ्गमनुष्यकान् ।।४७९।। तदा ते निहतप्राया, बालिशा इव किङ्कराः ।
व्रताऽऽग्रहं विमुच्यास्य, जायन्ते विगतत्रपाः ।।४८०।। युग्मम् ।। શ્લોકાર્ય :
જ્યારે વળી મહાપ્રાજ્ઞ એવો આ સચિવ=વિષયાભિલાષ નામનો મંત્રી, તે બહિરંગ મનુષ્યોને સ્વવીર્યથી કોઈક સ્થાનમાં પ્રવર્તાવે ત્યારે નિહતપ્રાય, વ્રતના આગ્રહને છોડીને બાલિશની જેમ લજ્જા વગરના તેઓ આના=વિષયાભિલાષના, કિંકર થાય છે. ll૪૭૯-૪૮ll શ્લોક :
वर्धयत्येष साम्राज्यमेतेषामेव भूभुजाम् ।
बहिरङ्गजनस्यायममात्यो दुःखदः सदा ।।४८१।। શ્લોકાર્ચ - - રાજાઓના=મહામોહ આદિ રાજાઓના, સામ્રાજ્યને આ જ વધારે છે. આ અમાત્ય હંમેશાં બહિરંગ લોકોને સદા દુઃખને દેનારો છે. Il૪૮૧ી. શ્લોક :
યત:अस्यादेशेन कुर्वन्ति, पापं ते बाह्यमानुषाः ।
तच्च पापं कृतं तेषामिहाऽमुत्र च दुःखदम् ।।४८२।। શ્લોકાર્ચ - - " કારણથી આના આદેશથી વિષયાભિલાષના આદેશથી, તે બાહ્ય મનુષ્યો પાપને કરે છે
અને કરાયેલું તે પાપ તેઓને આ લોકમાં અને પરલોકમાં દુઃખને દેનારું છે. ll૪૮૨ા