________________
૩૦૮
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
ये त्वमी वेदिकाऽभ्यर्णे, विवर्तन्ते महीभुजः ।
ते महामोहराजस्य, स्वाङ्गभूताः पदातयः । । ४६५ ।।
શ્લોકાર્થ ઃ
જે વળી વેદિકાના નજીકમાં આ મહારાજાઓ વર્તે છે તે મહામોહ રાજાના સ્વાંગભૂત સૈનિકો છે. II૪૬૫।।
विषयाभिलाषः
તત્ર વ
य एष दृश्यते भद्र! रागकेसरिणोऽग्रतः ।
आश्लिष्टललनो मृष्टं, ताम्बूलं स्वादयन्नलम् ।।४६६।। रणद्द्द्विरेफरिञ्छोलिसूचितोत्कटगन्धकम् । लीलाकमलमत्यर्थमाजिघ्रंश्च मुहुर्मुहुः ।।४६७ ।। स्वभार्याऽमलवक्त्राब्जे, कुर्वाणो दृष्टिविभ्रमम् । वल्लकीनूपुरारावकाकलीगीतलम्पटः ।।४६८ ।। यश्चैवं विषयानेष, पञ्चापि किल लीलया ।
भुञ्जानो मन्यते सर्वमात्मनो मुष्टिमध्यगम् ।।४६९।।
ભદ્ર! સોડમિન્હાવાતા, વયં વસ્ય વિવૃક્ષવા ।
રાજેસરિનો મન્ત્રી, લોઠે વિદ્યાતોરુષઃ ।।૪૭૦।। ૫મિ: તમ્ ।। રાગકેસરીનો મંત્રી - વિષયાભિલાષ
શ્લોકાર્થ ઃ
અને ત્યાં=તે અંગરક્ષકોમાં, હે ભદ્ર ! જે આ રાગકેસરીની આગળ આશ્લિષ્ટ લલનાવાળો, દૃષ્ટ એવા તાંબૂલના સ્વાદને અત્યંત કરતો, રણકાર કરતા ભમરાની શ્રેણીથી સૂચિત ઉત્કટ ગંધવાળા, લીલાકમળને વારંવાર અત્યંત સૂંઘતો, સ્વભાર્યાના અમલ મુખરૂપી કમળમાં દૃષ્ટિના વિભ્રમને કરતો, વલ્લકી નૂપુરના અવાજથી કાકલીગીતમાં લંપટ અને જે આ પ્રમાણે પાંચે પણ વિષયોને લીલાપૂર્વક ભોગવતો આ=રાગકેસરીનો મંત્રી, સર્વ જીવોને પોતાની મુઠ્ઠીના મધ્યમાં રહેલો માને છે. હે ભદ્ર ! આપણે જેને જોવાની ઈચ્છાથી અહીં આવેલા છીએ તે લોકમાં વિખ્યાત પૌરુષવાળો રાગકેસરીનો મંત્રી છે=વિષયાભિલાષ છે. II૪૬૬થી ૪૭૦।।