________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
હે ભદ્ર ! આનાથી જ=દ્વેષગજેન્દ્રથી જ, જન્મેલા દ્વેષરાજાને પ્રિય આ સર્વની માતા અવિવેકિતા કહેવાય છે. II૪૬૦||
શ્લોક :
एवं च स्थिते
महामोहनरेन्द्रस्य, यानि पौत्राणि सुन्दर ! ।
તપુત્રયોરપત્લાનિ, તાત! વિજ્ઞાતવીર્યયોઃ ।।૪।।
तेषाममीषां लोकेऽत्र दौर्लालित्यविराजितम् ।
વીર્ય સહસ્રનિહ્વોઽપિ, જો નિવેવિતું ક્ષમઃ ? ।।૪૬૨।। યુમ્નમ્ ।।
શ્લોકાર્થ ઃ
અને આ પ્રમાણે સ્થિત હોતે છતે હે સુંદર ! પ્રકર્ષ ! મહામોહનરેન્દ્રના જે પૌત્રો છે, હે વત્સ ! તે વિખ્યાતવીર્યવાળા એવા તે બે પુત્રોના પુત્રો=રાગ-દ્વેષ રૂપ બે પુત્રોના પુત્રો છે. તે આમના દૌર્લાલિત્યથી=ખરાબ ચેષ્ટાઓથી, શોભતું વીર્ય આ લોકમાં સહસ્ર જિહ્વાવાળો પણ કોણ નિવેદન કરવા, સમર્થ છે ? અર્થાત્ કોઈ નથી. ।।૪૬૧-૪૬૨।।
શ્લોક ઃ
पश्य पश्यात एवैषामेतानि निजचेष्टितैः ।
शीर्षे सिद्धार्थकायन्ते, सर्वेषामेव भूभुजाम् ।।४६३।।
૩૦૭
શ્લોકાર્થ :
તું જો, જો, આથી જ=આમની દુષ્ટ ચેષ્ટતા વર્ણન થાય તેવી નથી આથી જ, આમના આ= મહામોહ આદિના પૌત્રો અને રાગકેસરી આદિના પુત્રો, પોતાની ચેષ્ટા વડે સર્વ જ રાજાઓના મસ્તક ઉપર કૂદાકૂદ કરે છે. ।।૪૬૩।।
શ્લોક ઃ
તવિવું તે સમાસેન, મયા તાત! નિવેવિતમ્ ।
મદામોદનરેન્દ્રસ્ય, સ્વાદ્ ભૂત દુખ્વમ્ ।।૪૬૪।।
શ્લોકાર્થ ઃ
તે કારણથી તને સમાસથી હે તાત પ્રકર્ષ ! મારા વડે આ મહામોહનરેન્દ્રનું સ્વાંગભૂત કુટુંબ નિવેદિત કરાયું. II૪૬૪||