________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ વિશેષથી ઇષત્ લાલ કૃષ્ણવર્ણવાળા, સોળ બાળકો જે આ પૂર્વે મારા વડે જોવાયા છે, હે મામા ! નામથી અને ગુણોથી સુપરિસ્ફુટ હમણાં તારા વડે વર્ણન કરાતા આ બાળકોને સાંભળવા માટે હું ઇચ્છું છું. II૪૨૮-૪૩૦]]
300
શ્લોક ઃ
कषायस्वरूपम्
विमर्शः प्राह सर्वेषामेतेषां सूरिभिः पुरा । સામાન્યત: ઋષાયાહ્યા, ભદ્ર! તો
—
પ્રાશિતા ।।૪।।
કષાયનું સ્વરૂપ
શ્લોકાર્થ :વિમર્શ કહે છે હે ભદ્ર ! લોકમાં સૂરિ વડે આ સર્વને પૂર્વમાં સામાન્યથી કષાય એ પ્રમાણે પ્રકાશિત કરાયા છે. II૪૩૧।।
શ્લોક ઃ
विशेषतः पुनर्भद्र! यान्येतानीह वीक्षसे ।
महत्तमानि दुष्टानि, सर्वेषामग्रतस्तथा ।। ४३२ ।।
શ્લોકાર્થ :
વિશેષથી વળી હે ભદ્ર ! જે આ અહીં સર્વની આગળ તે પ્રકારના મહત્તમ એવા દુષ્ટોને તું જુએ છે. II૪૩૨]I
શ્લોક ઃ
चत्वारि गर्भरूपाणि, रौद्राकाराणि भावतः ।
तान्यनन्तानुबन्धीनि गीतानि किल संज्ञया ।। ४३३।।
શ્લોકાર્થ :
મધ્યમાં રહેલા પરમાર્થથી રૌદ્ર આકારવાળા તે ચાર સંજ્ઞાથી અનંતાનુબંધી ખરેખર ગવાયા છે. II૪૩૩]I
શ્લોક ઃ
अमूनि च प्रकृत्यैव, मिथ्यादर्शननामकः ।
अयं महत्तमो भद्र! स्वात्मभूतानि पश्यति ।।४३४ ।