________________
૨૯૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - મસ્તકના અત્યંત તાડનને, કચસંતતિના લંચનને=વાળના લંચનને, છાતીના કુસ્ટનને, ભૂમિમાં આળોટનને, ગાઢ વિક્લવને, II૪૧૦|| શ્લોક :
तथाऽऽत्मोल्लम्बनं रज्ज्वा, पतनं च जलाशये । दहनं वह्निना शैलशिखरादात्ममोचनम् ।।४११।। भक्षणं कालकूटादेः, शस्त्रेणात्मनिपातनम् । प्रलापनमुन्मादं च, वैक्लव्यं दैन्यभाषणम् ।।४१२।। अन्तस्तापं महाघोरं, शब्दादिसुखवञ्चनम् ।
लभन्ते पुरुषा भद्र, ये शोकवशवर्तिनः ।।४१३।। શ્લોકાર્ય :
અને રજુથી આત્માના ઉલ્લમ્બનને ગળામાં ફાંસાને, જળાશયમાં પતનને, અગ્નિથી દહનને, પર્વતના શિખરથી આત્માના ત્યાગને, કાલકૂટાદિના ભક્ષણને, શસ્ત્રથી આત્માના નિપાતનને, પ્રલાપને, ઉન્માદને, વક્તવ્યને, દેવ્ય ભાષણને, મહાઘોર અંતસ્તાપને, શબ્દાદિ સુખના વચનને, હે ભદ્ર ! શોકવશવત જે પુરુષો છે, તે પ્રાપ્ત કરે છે. ll૪૧૧-૪૧૩|| શ્લોક :
इत्थं भूरितरं दुःखं, प्राप्नुवन्तीह ते भवे ।
कर्मबन्धं विधायोच्चैर्यान्त्यमुत्र च दुर्गतौ ।।४१४ ।। શ્લોકાર્ચ -
તે જીવો આ રીતે ભૂરિતર દુઃખને આ ભવમાં પ્રાપ્ત કરે છે અને અત્યંત કર્મબંધ કરીને પરભવમાં દુર્ગતિમાં જાય છે. ll૪૧૪. શ્લોક :
तदेष बहिरङ्गानां, दुःखदो भद्र! देहिनाम् ।
किञ्चिल्लेशेन शोकस्ते, वर्णितः पुरतो मया ।।४१५ ।। શ્લોકાર્ય :
તે કારણથી આ શોક, હે ભદ્ર! બહિરંગ જીવોને દુઃખને દેનારો છે. કંઈક લેશથી શોક તારી આગળ મારા વડે વર્ણન કરાયો. ll૪૧૫ll