SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तां हीनसत्त्वतां देहाद् भार्यामेष न मुञ्चति । नूनं हि म्रियते भद्र! भयोऽयं रहितस्तया ।।४०२।। શ્લોકાર્ય : તે હીનસત્વતા ભાર્યાને આ=ભય, દેહથી મૂકતો નથી. ખરેખર હે ભદ્ર!તેના વગર=હીનસત્ત્વતા રૂપ ભાર્યા વગર, આ ભય મરી જ જાય. ll૪૦૨ાાં शोकदारुणे શ્લોક : भद्र! प्रत्यभिजानीषे, किमेनं तु न साम्प्रतम् ? । तं तत्र नगरे शोकं, यममुं द्रक्ष्यसि स्फुटम् ।।४०३।। શોક અને દારુણ શ્લોકાર્ચ - હે ભદ્ર!પ્રકર્ષ! હાલમાં વળી, આને શોને શું તું જાણતો નથી? તેનગરમાં તામસચિતનગરમાં, તે શોક છે જે આ શોકને સ્પષ્ટ તું જોઈશ. II૪૦૩. શ્લોક - अनेनैव तदा वार्ता, समस्ताऽपि निवेदिता । सोऽयं समागतस्तूर्णं, शोको भद्र! पुनर्बले ।।४०४।। શ્લોકાર્ચ - તે વખતે આના વડે=શોક વડે, જ સમસ્ત પણ વાર્તા નિવેદિત કરાઈ. તે આ શોક શીધ્ર હે ભદ્ર ! ફરી સૈન્યમાં આવ્યો. ll૪૦૪ll શ્લોક - अपेक्ष्य कारणं किञ्चिदयं लोके बहिर्गते । आविर्भूतः करोत्येव, दैन्याक्रन्दनरोदनम् ।।४०५।। શ્લોકાર્ધ : કંઈક કારણની અપેક્ષાએ બહિર્ગત લોકમાં આવિર્ભત થયેલો આ શોક, દેજો, આક્રંદ, રોશનને કરે જ છે. ll૪૦પા
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy