________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
धर्मोपायमजानानः, कुरुते जीवमर्दनम् ।
प्राप्नोति करभं नैव, रासभं दामयत्ययम् ।।२३९।।
શ્લોકાર્થ :
ધર્મના ઉપાયને નહીં જાણતો જીવમર્દનને કરે છે. કરભને પ્રાપ્ત કરતો નથી. રાસભને દમન
કરે છે. II૨૩૯લ્યા
શ્લોક ઃ
तिला भस्मीकृता वह्नौ, दग्धं पेयं तवेत्यहो । धनमुद्दालितं धूर्तेर्जनस्तु हृदि भावितः । । २४० ।
શ્લોકાર્થ ઃ
અગ્નિમાં તિલો ભસ્મી કરાયા. અહો તારું પેય દગ્ધ કરાયું. ધૂર્તો વડે ધન ગ્રહણ કરાયું. વળી, હૃદયમાં લોક ભાવિત થયો=મેં ધર્મ કર્યો છે એ પ્રકારે ભાવિત થયો. II૨૪૦।।
શ્લોક ઃ
न च सन्मार्गवक्तारः, पूत्कुर्वन्तोऽप्यनेकधा ।
लोकेनानेन गण्यन्ते, प्रोच्यन्ते च विमूढकाः ।।२४१।।
૨૫૫
શ્લોકાર્થ :
અને અનેક પ્રકારે પોકાર કરતા પણ સન્માર્ગને કહેનારા મુનિઓ આ લોકો વડે ગણકારાતા નથી, અને વિમૂઢ કહેવાય છે=સન્માર્ગને બતાવનારા મુનિઓ વિમૂઢ કહેવાય છે. II૨૪૧।।
શ્લોક ઃ
તવિવું મદ્ર! નિઃશેષ, મિથ્યાર્જીનમંત્તિના |
अमुना संस्कृतस्यास्य, मण्डपस्य विजृम्भितम् ।।२४२।।
શ્લોકાર્થ :
હે ભદ્ર પ્રકર્ષ ! તે આ નિઃશેષ મિથ્યાદર્શન સંજ્ઞી એવા આના વડે સંસ્કૃત કરાયેલા એવા આ મંડપનું વિકૃતિ છે. II૨૪૨।।
શ્લોક ઃ
यत्पुनम्रियमाणोऽपि, लोकोऽयं नैव मुञ्चति । ભદ્ર! હ્રામાર્થતામ્પત્યં નાનાજારેવિડમ્બનેઃ ।।૨૪રૂશા