________________
૨૪૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
ये वीतरागाः सर्वज्ञा, ये शाश्वतसुखेश्वराः । क्लिष्टकर्मकलातीता, निष्कलाश्च महाधियः ।।१७७।। शान्तक्रोधा गताटोपा, हास्यस्त्रीहेतिवर्जिताः । आकाशनिर्मला धीरा, भगवन्तः सदाशिवाः ।।१७८ ।। शापप्रसादनिर्मुक्तास्तथापि शिवहेतवः ।। त्रिकोटिशुद्धशास्त्रार्थदेशकाः परमेश्वराः ।।१७९।। ये पूज्याः सर्वदेवानां, ये ध्येयाः सर्वयोगिनाम् । ये चाज्ञाकारणाराध्या, निर्द्वन्द्वफलदायिनः ।।१८०।। ते मिथ्यादर्शनाख्येन, लोकेऽनेन स्ववीर्यतः ।
દેવા: પ્રાહિતા મદ્રા, ન જ્ઞાત્તેિ વિશેષતઃ પાટા પડ્યૂમિ: સ્ત્રમ્ | શ્લોકાર્ચ -
જે વીતરાગ, સર્વજ્ઞ, શાશ્વત સુખના ઈશ્વર, ક્લિષ્ટ કર્મની કલાથી અતીત, નિકલાવાળા, મહાબુદ્ધિવાળા, શાંત થયો છે ક્રોધ જેને એવા આટોપ વગરના, હાસ્ય અને સ્ત્રીના વિલાસથી વર્જિત, આકાશ જેવા નિર્મલ, ધીર ભગવાન, સદાશિવ, શાપથી અને પ્રસાદથી રહિત, તોપણ મોક્ષના હેતુ, ત્રણકોટિ શુદ્ધ શાસ્ત્રના અર્થના દેશક=કષ, છેદ, તાપથી શુદ્ધ શાસ્ત્રના અર્થને બતાવનારા, પરમેશ્વર જેઓ સર્વ દેવોને પૂજ્ય છે. સર્વ યોગીઓને જે ધ્યેય છે. આજ્ઞાના સેવને કરનારાથી જેઓ આરાધ્ય છે. નિર્તન્ડફલને દેનારા છે=રાગ-દ્વેષરૂપી સર્વ નિર્ટબ્દોથી રહિત આત્માની પૂર્ણ સ્વસ્થતા રૂપે ફલને દેનારા છે. તે દેવો-પૂર્વમાં વર્ણન કર્યું તેવા સ્વરૂપવાળા દેવો આ મિથ્યાદર્શન નામના મંત્રી વડે સ્વવીર્યથી લોકમાં પ્રચ્છાદિત કરાયા. હે ભદ્ર ! વિશેષથી જણાતા નથી=ક્વચિત્ કેટલાક લોકો સામાન્યથી અરિહંત દેવની ઉપાસના કરતા હોય તોપણ તેઓ વડે વિશેષથી ભગવાન જણાતા નથી. II૧૭૭થી ૧૮૧૫.
શ્લોક :
તથાहिरण्यदानं गोदानं, धरादानं मुहुर्मुहुः । स्नानं पानं च धूमस्य, पञ्चाग्नितपनं तथा ।।१८२।। तर्पणं चण्डिकादीनां, तीर्थान्तरनिपातनम् । यतेरेकगृहे पिण्डो, गीतवाद्ये महादरः ।।१८३ ।।