________________
૨૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ तदा निःशेषदोषौघभरपूरितमानसे ।
सन्निपातसमो घोरो, महामोहोऽस्य जृम्भते ।।१३६ ।। युग्मम् ।। શ્લોકાર્ચ -
અને તેથી પાપરૂપી અજીર્ણના વરથી આક્રાંત તે જીવ રટણ કરતા એવા તેનું અનાલોચન કરીને વારંવાર ઉપદેશ આપતા ધર્મસૂરિનું અનાલોચન કરીને, વમન જેવા અસત્ પ્રમાદમાં પ્રવર્તે છે.
ત્યારે નિઃશેષ દોષના ભરાવાથી પૂરિત માનસમાં સન્નિપાત જેવો ઘોર મહામોહ અને ઉત્પન્ન થાય છે. ll૧૩૫-૧૩૬II શ્લોક :
તત તદર્શનાર્થ, નીવઃ સુન્દ્રરત્નો ને! I
पश्यतामेव निश्चेष्टो, भवत्येव विवेकिनाम् ।।१३७ ।। શ્લોકાર્ચ -
અને તેથી હે સુંદર આલોચનવાળી અગૃહીતસંકેતા! તેના વશથી આ જીવ વિવેકીઓને જોતાં જ ચેષ્ટા વગરનો થાય છે. ll૧૩૭ll શ્લોક :
मूत्रान्त्राशुचिजम्बालवसारुधिरपूरिते ।
निर्बोलं निपतत्येव, नरके वान्तिपिच्छले ।।१३८ ।। શ્લોકાર્ચ -
મૂત્ર, આંતરડાં, વિષ્ટા, કચરો, ચરબી અને લોહીથી ભરાયેલા, અને વમનથી લેપાયેલા એવા નરકમાં નિર્બોલ પડે જ છે=અત્યંત પડે જ છે. ||૧૩૮ll શ્લોક -
लुठतीतस्ततस्तत्र, मुञ्चन्नाक्रन्दभैरवान् ।
सहते तीव्रदुःखौघं, यद्वाचां गोचरातिगम् ।।१३९।। શ્લોકાર્થ :
તેથી ત્યાં=નરકમાં, આજંદથી ભૈરવને મૂકતો આમતેમ આળોટે છે. તીવ્ર દુઃખના સમૂહને સહન કરે છે, જે વાણીના ગોચરથી અતીત છે. II૧૩૯ll