________________
૨૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
આશ્ચર્ય છે વિમૂઢ એવા આ=ઉપદેશક, વસ્તુતત્ત્વને જાણતા નથી. આફ્લાદજનક એવા ભોગોને પણ જે આ નિંદા કરે છે. [૧૧૭ની શ્લોક :
तथाहिमद्यं वरस्त्रियो मांसं, गान्धर्वं मृष्टभोजनम् । माल्यताम्बूलनेपथ्यविस्ताराः सुखमासनम् ।।११८ ।। अलङ्काराः सुधाशुभ्रा, कीर्तिर्भुवनगामिनी । सद्रत्ननिचयाः शूरं, चतुरङ्गं महाबलम् ।।११९।। राज्यं प्रणतसामन्तं, यथेष्टाः सर्वसम्पदः ।
यद्येतदुःखहेतुस्ते, किमन्यत्सुखकारणम्? ।।१२०।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – મધ, સુંદર સ્ત્રીઓ, માંસ, ગાંધર્વ-સંગીત, સુંદર ભોજન, મા, તાંબૂલ, નેપથ્યના વિસ્તારો સુખનું સ્થાન છે. અલંકારો, અમૃત જેવી શુભ્ર ભુવનમાં જનારી કીર્તિ, સત્નના નિયમો, શૂરવીર એવું મહાબલવાળું સૈન્ય, નમતા સામંતવાળું રાજ્ય, જે પ્રમાણે ઈષ્ટ છે એ પ્રમાણે સર્વ સંપતિઓ જો આ દુઃખનો હેતુ છે તો તારું અન્ય સુખનું કારણ શું છે ? II૧૧૮થી ૧૨૦II શ્લોક :
विप्रलब्धाः कुसिद्धान्तैः, शुष्कपाण्डित्यगर्विताः ।
ये नूनमीदृशा लोके, भोगभोजनवञ्चिताः ।।१२१।। શ્લોકાર્ચ -
કસિદ્ધાંતો વડે ઠગાયેલા શુષ્ક પાંડિત્યથી ગર્વિત લોકમાં જેઓ આવા પ્રકારના ભોગના ભોજનથી વંચિત છે II૧૨૧]
શ્લોક :
ते मोहेन स्वयं नष्टाः, परानपि कृतोद्यमाः । नाशयन्ति हितात्तेऽतो वर्जनीया विजानता ।।१२२।।