________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
ततो मे मोहदोषेण, स्फुरितं निजमानसे ।
अहो भावज्ञताऽप्यस्य, त्रैलोक्यमतिवर्तते ।।२६।। શ્લોકાર્ચ -
તેથી મોહના દોષથી મારા નિજમાનસમાં સ્કુરિત થયું. અહો ! આની=માનકષાયની, ભાવાતા પણ વૈલોક્યમાં અતિશય વર્તે છે. IFરો. શ્લોક :
तदिदानीं मया नैष, स्निग्धो बन्धुर्विचक्षणः ।
मोक्तव्यः क्षणमप्येवं, कृतश्चित्ते विनिश्चयः ।।२७।। શ્લોકાર્ચ -
તે કારણથી હમણાં મારા વડે વિચક્ષણ એવો આ સ્નિગ્ધ બંધુ ક્ષણ પણ મુકાવો જોઈએ નહીં. એ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરાયો રિપદારણના ચિત્તમાં નિશ્ચય કરાયો. [૨૭ll શ્લોક :
ततस्तेन सहोद्यानकाननेषु दिने दिने ।
શ્રી ત: સતતં યતિ, વાતો જે દૃષ્ટત: સારા શ્લોકાર્થ :
તેથી તેની સાથે ઉઘાન, બગીચાઓમાં દિવસે દિવસે ક્રીડાઓ કરતાં હર્ષિત થયેલા ચિત્તવાળા મારો સતત કાલ જાય છે. ll૨૮ll શ્લોક :
न लक्षितं मया मोहविह्वलीभूतचेतसा ।
यथेष शैलराजो मे, परमार्थेन वैरिकः ।।२९।। શ્લોકાર્ચ -
મોહથી વિઘલીભૂત ચિત્તવાળા મારા વડે જે પ્રમાણે આ શૈલરાજ પરમાર્થથી મારો વૈરી છે તે પ્રમાણે જણાયું નહીં.
અનુસુંદર ચક્રવર્તીને વિવેક પ્રગટેલો છે તેથી પૂર્વના રિપુદારણ ભવમાં પોતાને જે ઉત્કટ માનનો પરિણામ હતો તે પરમાર્થથી આત્માનો વૈરી છે. તેવો બોધ છે. તેથી કહે છે રિપુદારણના ભવમાં મોહથી વિહ્વળ થયેલા એવા ચિત્તવાળા મારા વડે ત્યારે આ માનકષાય વૈરીભૂત જણાયો નહીં. પરંતુ સ્નિગ્ધ બંધુ રૂપે જણાયો. ૨૯