________________
૨૦૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪] ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
तेषामेव यतस्तानि, क्रीडास्थानानि भूभुजाम् ।
अतस्तेषु विनष्टेषु, तेषां नाशः प्रकीर्तितः ।।३५।। શ્લોકાર્ચ -
જે કારણથી તે જ રાજાઓનાં તે ક્રીડાથાનો છે. આથી તેનો-મહાભટોનો વિનાશ થયે છતે તેઓનો=ક્રીડાસ્થાનોનો નાશ કહેવાયો છે. Iઉપા શ્લોક :
एवञ्च स्थितेअविज्ञातात्मरूपस्य, भद्रे! जीवस्य कर्मणा ।
महामोहनरेन्द्रे च, सप्रतापेऽटवीस्थिते ।।३६।। શ્લોકાર્ચ -
અને આ રીતે સ્થિત હોતે છતે ચિતરૂપી અટવીમાં મહાનધાદિ વસ્તુઓ મહામોહાદિનાં ક્રીડાનાં સ્થાનો છે અને તે નાશ થયે છતે તેઓનો નાશ છે આ પ્રમાણે સ્થિત હોતે છતે, હે ભદ્ર! અગૃહીતસંકેતા ! અટવીમાં રહેલા સપ્રતાપવાળા મહામોહનરેન્દ્ર હોતે છતે અવિજ્ઞાત આત્મસ્વરૂપના જીવના કર્મથી શું તેનો અન્વય આગળની શ્લોકમાં છે. 139ll શ્લોક :
यदा तानि विवर्धन्ते, जीवश्च बहु मन्यते । महानद्यादिवस्तूनि, नितरामात्मवैरिकः ।।३७।। तदा तानि स्ववीर्येण, यत्कुर्वन्ति पृथक् पृथक् ।
जीवस्य तद्विशेषार्थं, दृष्टान्तोऽयं निवेदितः ।।३८।। युग्मम् ।। શ્લોકાર્ચ -
જ્યારે તેઓ વૃદ્ધિ પામે છે=મહાનધાદિ વસ્તુઓ વૃદ્ધિ પામે છે અને અત્યંત પોતાનો વૈરી એવો જીવ મહાનધાદિ વસ્તુને બહુ માને છે ત્યારે તે મહાનધાદિ વસ્તુઓ, સ્વવીર્યથી પૃથક પૃથક જીવનું જે કરે છે તેને વિશેષ બતાવવા માટે આ દષ્ટાંત નિવેદન કરાયું. ll૧૭-૩૮.
શ્લોક :
स चैवं योज्यते भद्रे! प्रस्तुताऽर्थेन पण्डितैः । महानद्यादिवस्तूनां, प्रत्येकं भेदसिद्धये ।।३९।।