________________
૨૦૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ વેલ્યહલકુમારની કથાનો ઉપાય શ્લોકાર્ચ -
હવે પ્રજ્ઞાવિશાલા કહે છે. નક્કી હે સંસારી જીવ તે કથાને હું કહું છું. હે ભદ્દે અગૃહીતસંકેતા! સાંભળ. Il૨૬ll. શ્લોક :
यस्ते वेल्लहलो नाम, राजपुत्रो निदर्शितः ।
एषोऽनेन विशालाक्षि! प्रोक्तो जीवः सकर्मकः ।।२७।। શ્લોકાર્ય :
જે વેલૂહલ નામનો રાજપુત્ર તને આના વડે=સંસારી જીવ વડે, બતાવાયો. હે વિશાલાક્ષિ ! અગૃહીતસંકેતા ! આ રાજપુત્ર, સકર્મક જીવ કહેવાયો. ||૨૭ll શ્લોક :
स एव जायते भद्रे! नगरे भवनोदरे ।
અનાલિસંસ્થિતિસુતા, સ વ પરમર્થતઃ ૨૮ાા શ્લોકાર્ચ -
હે ભદ્ર અગૃહીતસંકેતા ! ભુવનઉદર નામના નગરમાં તે જ ઉત્પન્ન થાય છે સકર્મવાળો જીવ ઉત્પન્ન થાય છે, અને તે જ સકર્મવાળો જીવ પરમાર્થથી અનાદિ અને સંસ્થિતિનો પુત્ર છે. રિટી
શ્લોક :
स एवानन्तरूपत्वाद् बहिरङ्गजनः स्मृतः । सामान्यरूपमुद्दिश्य, स चैकः परिकीर्तितः ।।२९।।
શ્લોકા :
તે જ અનંતરૂપપણું હોવાથી બહિરંગજન કહેવાયો છે. અને સામાન્ય રૂ૫ને આશ્રયીને એક કહેવાયો છે. ર૯II
શ્લોક :
मनुष्यभावमापनः, स प्रभुः सर्वकर्मणाम् । महाराजसुतस्तेन, स प्रोक्तोऽनेन सुन्दरि! ।।३०।।