________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૨૦૧
શ્લોકાર્થ :
જે કારણથી નધાદિ વસ્તુના ભેદ માટે તારા વડે આ કથાનક મને કહેવાયું છે. ત્યાં મને ભાસે છે, ક્યાં ઊંટ અને ક્યાં નીરાજના ? Il૨૨ાા શ્લોક :
अथास्ति कश्चित्सम्बन्धो, हन्त प्रस्तुतवस्तुनि ।
स्फुटः कथानकस्यास्य, स इदानीं निवेद्यताम् ।।२३।। શ્લોકાર્થ :
હવે જો કોઈ પ્રસ્તુત વસ્તુમાં સંબંધ છે=નદી આદિ રૂપે પ્રસ્તુત વસ્તુમાં આ કથાનકનો સ્પષ્ટ સંબંધ છે, તે હવે નિવેદન કરાવ. ર૩ll શ્લોક :
ततः संसारिजीवेन, तद्दार्टान्तिकयोजने ।
बहुभाषणखिनेन, तत्सखी संप्रचोदिता ।।२४।। શ્લોકાર્ચ -
તેથી સંસારી જીવ વડે તેના દાષ્ટ્રતિક યોજનમાં બહુ ભાષણથી ખિન્ન હોવાને કારણે તેની સખી પ્રજ્ઞાવિશાલાને પ્રેરણા કરી. ll૧૪ll શ્લોક :
થ”?अस्याः प्रज्ञाविशाले! त्वं, निःशेषं मत्कथानकम् ।
घटय प्रस्तुतार्थेन, निजशीलक(त)या स्फुटम् ।।२५।। શ્લોકાર્થ :
કેવી રીતે પ્રેરણા કરી ? એથી કહે છે – હે પ્રજ્ઞાવિશાલા ! તું મારું નિઃશેષ કથાનક પ્રસ્તુત અર્થની સાથે=નદી આદિ રૂપ અર્થની સાથે, નિશીલપણાથી=પ્રજ્ઞાવિશાલાપણાથી, આને= અગૃહીતસંકેતાને, ઘટન કર=સ્પષ્ટ યોજન કરીને સમજાવ. રિપો
कथोपनयः
શ્લોક :
अथ प्रज्ञाविशालाऽऽह, कामं भोः कथयामि ते । भद्रेऽगृहीतसङ्केते! समाकर्णय साम्प्रतम् ।।२६।।