________________
૧૮૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ :
વિમર્શ કહે છે. હું જાણું છું. તું પરિક્રુટ જાણે છે. હે ભદ્ર! આ તારી સાથે પરિહાસ મારા વડે કરાયો છે. છII.
શ્લોક :
યત – विज्ञातपरमार्थोऽपि, बालबोधनकाम्यया ।
परिहासं करोत्येव, प्रसिद्धं पण्डितो जनः ।।७३।। શ્લોકાર્ચ -
જે કારણથી વિજ્ઞાન પરમાર્થવાળો પણ પંડિત પુરુષ બાલના બોધની કામનાથી પ્રસિદ્ધ એવા પરિહાસને કરે છે. ll૭all શ્લોક :
बालो विनोदनीयश्च, मादृशां भद्र! वर्तसे ।
अतो मत्परिहासेन, न कोपं गन्तुमर्हसि ।।७४।। શ્લોકાર્ચ -
અને હે ભદ્ર ! બાલ એવો તું મારા જેવાને વિનોદ કરવા યોગ્ય વર્તે છે. આથી મારા પરિહાસથી કોપ કરવો તને યોગ્ય નથી. ll૭૪ll શ્લોક :
अन्यच्च जानताऽपीदमस्माकं हर्षवृद्धये ।
त्वया प्रश्नोऽपि कर्तव्यः, क्वचित्प्रस्तुतवस्तुनि ।।७५।। શ્લોકાર્ચ -
વળી, બીજું, આને હું જે કહું છું એને, જાણતા એવા પણ તારા વડે અમારા હર્ષની વૃદ્ધિ માટે કવચિત્ પ્રસ્તુત વસ્તુમાં પ્રશ્ન પણ કરવો જોઈએ. IIછપા
શ્લોક :
વિંધ
अविचार्य मया साधू, वस्तुतत्त्वं यथास्थितम् । त्वमत्र श्रुतमात्रेण, भद्र! न ज्ञातुमर्हसि ।।७६।।