________________
१५०
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
વિમર્શ કહે છે. તાંરી સિદ્ધિ=તારી સિદ્ધિ થાઓ. શોક તોષ પામ્યો=વિમર્શના શુભવચનથી તોષ પામ્યો. નગરમાં ગયો=શોક નગરમાં ગયો. અને વિમર્શ ત્યારપછી પ્રકર્ષ પ્રત્યે આ કહે છે. IIT
શ્લોક ઃ
भद्र! या साधनाधारा, प्रोक्ताऽनेन महाटवी ।
गत्वा तस्यां प्रपश्यावो, रागकेसरिमन्त्रिणम् ।।७।।
શ્લોકાર્થ :
હે ભદ્ર ! પ્રકર્ષ ! જે સાધનાની આધાર=શત્રુને જીતવાની આધાર, મહાઅટવી આના વડે કહેવાઈ. તેમાં જઈને રાગકેસરીના મંત્રીને આપણે જોઈએ=વિષયાભિલાષરૂપ મંત્રીને આપણે જોઈએ. 11811
શ્લોક ઃ
શ્લોક ઃ
પ્રાર્ષ: પ્રાપ્ત જો વાડત્ર, વિત્વઃ? મામ! ગમ્યતામ્ । ततः प्रचलितौ तूर्णं, हृष्टौ स्वस्त्रीयमातुलौ ।।८।।
શ્લોકાર્થ :
પ્રકર્ષ કહે છે. આમાં=તે અટવીના જવાના વિષયમાં, શું વિકલ્પ વર્તે છે ? હે મામા ! આપણે જઈએ. ત્યારપછી શીઘ્ર ચાલ્યા=વિમર્શ અને પ્રકર્ષ ચાલ્યા. સ્વસ્રીય અને માતુલ=ભાણેજ અને મામા, હર્ષિત થયા. IIII
विमर्शप्रकर्षकृतमहाटवीदर्शनम्
ततो विलङ्घ्य वेगेन, मार्गं पवनगामिनौ । પ્રાપ્તો તો મધ્યમ માને, મહાટવ્યાઃ પ્રયાઃ ।।૧।।
વિમર્શ અને પ્રકર્ષે કરેલ મહા અટવીનું દર્શન
શ્લોકાર્થ :
ત્યારપછી વેગથી માર્ગનું વિલંઘન કરીને પવનગામિન એવા તે બંને પ્રયાણક દ્વારા મહાઅટવીના મધ્ય ભાગમાં પ્રાપ્ત થયા. IIII
શ્લોક ઃ
अथ तत्र महामोहं, रागकेसरिसंयुतम् ।
યુતં દ્વેષનેન્દ્રેળ, ચતુરક્વાન્વિતમ્ ।।।।