________________
૧૩૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના
૧૩૧ શ્લોક :
तथापि चानयोर्दृष्ट्वा, गुणसम्भारगौरवम् ।
अवर्णितेन तेनाहं, पुत्र! शक्नोमि नासितुम् ।।३।। શ્લોકાર્થ :
તોપણ આ બેના બુદ્ધિના અને પ્રકર્ષના બેના, ગુણસમૂહના ગૌરવને જોઈને હે પુત્ર ! હું અવણિત એવા તેનાથી બુદ્ધિના અને પ્રકર્ષના નહીં વર્ણન કરાયેલા ગુણોથી, હું બેસવા માટે સમર્થ નથી. II3I. શ્લોક :
इयं हि भार्या ते बुद्धिरनुरूपा वरानना । गुणवृद्धिकरी धन्या, यथा चन्द्रस्य चन्द्रिका ।।४।।
શ્લોકાર્થ :
દિ જે કારણથી, સુંદર મુખવાળી અનુરૂપ એવી તારી બુદ્ધિરૂપી આ ભાર્યા ગુણની વૃદ્ધિને કરનારી ધન્ય છે. જે પ્રમાણે ચંદ્રની ચંદ્રિકા. llll. શ્લોક -
भर्तृस्नेहपरा पट्वी, सर्वकार्यविशारदा । बलसम्पादिका गेहभरनिर्वहणक्षमा ।।५।। विशालदृष्टिरप्येषा, सूक्ष्मदृष्टिरुदाहता ।
सर्वसुन्दरदेहापि, द्वेषहेतुर्जडात्मनाम् ।।६।। શ્લોકાર્ચ -
ભર્તાના સ્નેહમાં તત્પર પટુબુદ્ધિવાળી, સર્વકાર્યમાં વિશારદ, બલને સંપાદન કરનારી, ઘરના ભારને નિર્વાહમાં સમર્થ, વિશાલ દષ્ટિવાળી, આ સૂમ દષ્ટિવાળી કહેવાય છે. સર્વ સુંદર દેહવાળી પણ બુદ્ધિ જડ જીવોને દ્વેષનો હેતુ છે. પ-૬ll
બ્લોક :
અથવાमलक्षयेण जनिता, पुरे निर्मलमानसे । या च सुन्दरतापुत्री, तस्याः को वर्णनक्षमः? ।।७।।