________________
૧૨૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
વળી, મનુષ્યોના, નારીના, દેશના, રાજ્યના, રાજાના, રત્નોના, લોકધર્મોના, અથવા સર્વભુવનના, દેવોના, સર્વશાઓના ધર્માધર્મની વ્યવસ્થિતિનું તત્ત્વ આ વિમર્શ જાણે છે. જગતત્રયમાં અન્ય જાણતો નથી. ll૪-પી. શ્લોક :
येषामेष महाप्राज्ञो, वत्स! निर्देशकारकः ।
ते ज्ञातसर्वतत्त्वार्था, जायन्ते सुखभाजनम् ।।६।। શ્લોકાર્ચ -
જેઓને હે વત્સ ! મહાપ્રાણ એવો આ વિમર્શ, નિર્દેશકારક છે, જ્ઞાત સર્વ તત્ત્વાર્થવાળા તેઓ સુખના ભાજન થાય છે. ll શ્લોક :
अतो धन्योऽसि यस्यायं, विमर्शस्तव बान्धवः ।
न कदाचिदधन्यानां, चिन्तारत्नेन मीलकः ।।७।। શ્લોકાર્થ :
આથી તું ધન્ય છો જે તારો આ વિમર્શ બંધુ છે. ક્યારેય પણ અધવોને ચિંતારત્નની સાથે મેળ થતો નથી. ll૭ll શ્લોક :
एष एव नियोक्तव्यो, भवताऽत्र प्रयोजने ।
भानुरेव हि शर्वर्यास्तमसः क्षालनक्षमः ।।८।। શ્લોકાર્ય :
આ જ=વિમર્શ જ, તારા વડે આ પ્રયોજનમાં રસનાની મૂલશુદ્ધિમાં, નિયોજિત કરાવો જોઈએ. દિ જે કારણથી, રાત્રિના અંધકારને નાશ કરવામાં સૂર્ય જ સમર્થ છે. ll૮ll
विचक्षणेनाभिहितं- यदाज्ञापयति तातः, ततो निरीक्षितमनेन विमर्शवदनम् । विमर्शः प्राहअनुग्रहो मे । विचक्षणेनोक्तं- यद्येवं ततः शीघ्रं विधीयतां भवता तातादेशः । विमर्शेनाभिहितम्एष सज्जोऽस्मि, केवलं विस्तीर्णा वसुन्धरा, नानाविधा देशा, भूयांसि राज्यान्तराणि तद्यदि कथञ्चिन्मे कालक्षेपः स्यात्ततः कियतः कालानिवर्तितव्यम् ? विचक्षणेनोक्तं-भद्र! संवत्सरस्ते कालावधिः । विमर्शः प्राह-महाप्रसादः । ततो विहितप्रणामश्चलितो विमर्शः ।