________________
૧૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
જે આ તારી રસના પત્ની લોલતાયુક્ત સંપન્ન થઈ, મને આ સુંદર ભાસતિ નથી. અથવા આની સાથે તારો કયો યોગ કયો સંબંધ, છે?ll૪૭ll શ્લોક :
यतो न ज्ञायतेऽद्यापि, कुतस्त्येयं ततस्त्वया ।
सङ्ग्रहं कुर्वताऽमुष्या, मूलशुद्धिः परीक्ष्यताम् ।।४८।। શ્લોકાર્ચ -
જે કારણથી હજી પણ જણાતું નથી. કોનાથી આ છે ?=કોનાથી આ તારી ભાર્યા છે ? તેથી સંગ્રહ કરતા તારા વડે આણીની રસનારૂપી ભાર્યાની, મૂલશુદ્ધિની પરીક્ષા કરવી જોઈએ. I૪૮. શ્લોક -
યત:अत्यन्तमप्रमत्तोऽपि, मूलशुद्धरवेदकः ।
स्त्रीणामर्पितसद्भावः, प्रयाति निधनं नरः ।।४९।। શ્લોકાર્ચ -
જે કારણથી અત્યંત અપ્રમત્ત પણ મનુષ્ય મૂલશુદ્ધિનો અવેદક નહીં જાણનાર, સ્ત્રીઓને અર્પિત સદ્ભાવવાળો મૃત્યુને પામે છે. ll૪૯ll
ततो निजचारुतयाऽभिहितं-वत्स विचक्षण! सुन्दरं ते जनकेन मन्त्रितं, अन्विष्यतामस्या रसनाया मूलशुद्धिः, को दोषः? विज्ञातकुलशीलस्वरूपा हि सुखतरमनुवर्तनीया भविष्यति, बुद्ध्याऽभिहितंआर्यपुत्र! यद्गुरू आज्ञापयतस्तदेवानुष्ठातुं युक्तमार्यपुत्रस्य, अलङ्घनीयवाक्या हि गुरवः सत्पुरूषाणां મત્તિના
ત્યારપછી શુભોદયે વિચક્ષણને રસના વિષયક ઉચિત સલાહ આપી ત્યારપછી, નિજચારુતા વડે કહેવાયું – હે વત્સ વિચક્ષણ ! તારા પિતા વડે સુંદર કહેવાયું. આ રસનાની મૂલશુદ્ધિ અન્વેષણ કરો. શું દોષ છે? દિકજે કારણથી, વિજ્ઞાત કુલશીલસ્વરૂપવાળી સ્ત્રી સુખપૂર્વક અનુવર્તનીય થશે. બુદ્ધિ વડે કહેવાયું. હે આર્યપુત્ર ! જે ગુરુ આજ્ઞાપન કરે છે=માતા-પિતા જે આજ્ઞાપન કરે છે, તે જ આર્યપુત્રને કરવા માટે યુક્ત છે. દિ=જે કારણથી, સપુરુષોને ગુરુઓ અલંઘનીય વાક્યવાળા હોય છે.
रसनामूलशुद्धये विमर्शप्रकर्षगमनम् प्रकर्षः प्राह-तात! सुन्दरमम्बया जल्पितम् । विमर्शेनोक्तं-को वाऽत्रासुन्दरं वक्तुं जानीते?