________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
पुंभिरास्वादितं दिव्यं, विवेकामृतभोजनम् ।
क्षुद्रेव वामयत्येषा, भुज्यमाना न संशयः । । ४३ ॥
શ્લોકાર્થ ઃ
પુરુષો વડે આસ્વાદિત, દિવ્ય વિવેકરૂપી અમૃતનું ભોજન ક્ષુદ્રની જેમ ભોગવાતી આ સ્ત્રી
સંશય રહિત વમન કરાવે છે. II૪૩]]
શ્લોક ઃ
अनृतं साहसं माया नैर्लज्ज्यमतिलोभिता ।
निर्दयत्वमशोचं च, नार्याः स्वाभाविका गुणाः ।। ४४ ।।
શ્લોકાર્થ ઃ
અમૃત, સાહસ, માયા, નિર્લજ્જપણું, અતિલોભીપણું, નિર્દયપણું, અશૌચપણું સ્ત્રીના સ્વાભાવિક ગુણો છે. ૪૪॥
શ્લોક ઃ
વત્સ! વિદુનોન? યે વિદ્દોષસન્વયાઃ ।
ते नारीभाण्डशालायामाकालं सुप्रतिष्ठिताः । । ४५।।
૧૨૧
શ્લોકાર્થ ઃ
હે વત્સ ! વધારે કહેવાથી શું ? જે કોઈ દોષના સંચયો છે તે નારીરૂપી ભાંડશાલામાં સદા સુપ્રતિષ્ઠિત છે. ૪૫ા
શ્લોક ઃ
तस्मात्तस्याः सदा पुंसा, न कर्तव्यो हितैषिणा ।
વિશ્રભવશો દ્યાત્મા, તેનેમભિધીયતે ।।૪૬।।
શ્લોકાર્થ ઃ
તે કારણથી હિતને ઈચ્છતા પુરુષ વડે તેણીના=સ્ત્રીના વિશ્વાસને વશ એવો આત્મા કરવા યોગ્ય નથી. તે કારણથી આ કહેવાય છે=મારા વડે વિચક્ષણને આ કહેવાય છે. II૪૬
શ્લોક ઃ
येयं ते रसना भार्या, संपन्ना लोलतायुता ।
न सुन्दरैषा मे भाति, को वा योगस्तवानया ? ।।४७।।